GSSSB CCE Call Letter 2024 : ગુજરાત ગૌણ સેવા ગ્રુપ-A તથા ગ્રુપ-B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષા કોલ લેટર જાહેર, ચેક કરી લો પરીક્ષા કેન્દ્ર

GSSSB CCE Call Letter 2024

GSSSB CCE Call Letter 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર વર્ગ-3 ( ગ્રુપ-A અને ગ્રુપ-B)ની સંયુક્ત પરીક્ષા (Gujarat Subordinate Services Class-III Combined Competitive Examination) માટે MCQ CBRT (Computer Based Recruitment Test) પ્રથમ તબક્કાની મોકૂફ રાખેલ પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત,ઉમેદવારો ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના … Read more

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો