GSEB Result 2024 : ગુજરાત બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનું પરિણામ રાજ્યમાં મતદાન બાદ જાહેર થશે
GSEB Result 2024 : બોર્ડના પરિણામ પર ચૂંટણીની અસર ગુજરાત બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનું પરિણામ રાજ્યમાં મતદાન બાદ જાહેર થશે, મતદાન સમયે વાલીઓ ફરવા નીકળી ન જાય તે માટે લેવાયો નિર્ણય. GSEB Result 2024 માર્ચ મહિનામાં લેવાયેલ ગુજરાત બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનું પરીણામ લોકસભા ચૂંટણીને કારણે ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ જાહેર … Read more