ગુજરાતમાં બાગાયતી ખેતીનો વાવેતર વિસ્તાર વધારવા મહત્વપૂર્ણ નિર્ણય: આ ચાર જિલ્લામાં શરૂ તાલીમ કેન્દ્રો, રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
ગુજરાતમાં બાગાયતી ખેતીનો વાવેતર વિસ્તાર વધારવા મહત્વપૂર્ણ નિર્ણય: આજે રાજ્ય સરકાર ના કૃષિ મંત્રી રાઘવજી પટેલે એ માહિતી આપતા જણાવ્યુ કે જે ખડૂતો બાગાયતી પાકના વાવેતર અને બાગાયતી ખેતીમાં આધુનિક પદ્ધતિઓને શરૂ કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાતમાં બાગાયતી ખેતીનો વાવેતર વિસ્તાર વધારવા મહત્વપૂર્ણ નિર્ણય બાગાયતી ખેતીમાં આધુનિક પદ્ધતિઓ ની અને નવી ટેક્નોલોજી … Read more