MDM Bharuch Recruitment 2024: ભરૂચ મધ્યાહન ભોજન યોજના ભરતી, માસિક પગાર ₹ 15000

WhatsApp Join Now
Telegram Join Here

MDM Bharuch Recruitment 2024 : પી.એમ. પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના)માં ૨૦૨૪-૨૫ના વર્ષમાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા સુપરવાઇઝરની ૧૧ માસની કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ પર ભરતી માટે પસંદગી કરવા યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી આવકાર્ય છે.

MDM Bharuch Recruitment 2024

સંસ્થાનું નામભરૂચ મધ્યાહન ભોજન યોજના
પોસ્ટનું નામજિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ.સુપરવાઇઝર
અરજી મોડઓફલાઈન
જાહેરાત પ્રસિદ્ધ તારીખ22/09/2024
છેલ્લી તારીખજાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં

ભરૂચ મધ્યાહન ભોજન યોજના ભરતી 2024

અરજી ફોર્મ, નિમણૂંક માટેની લયકાત અને શરતો http://collectorbharuch.gujarat.gov.in પરથી મેળવી શકાશે. ઈ. આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી અંગેની જાણ તેમજ મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ/પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પી.એમ. પોષણ યોજના દ્વારા લેખિત પત્રવ્યવહાર કરી જણાવવામાં આવશે. આ જગ્યા પર ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા ઉમેદવારે પોતાની અરજી આ જાહેરાત પ્રસિદ્ધ થયાના ૧૦ દિવસમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ. પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના)ની કચેરીમાં બંધ કવરમાં રજીસ્ટર એ.ડી. થી મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. સમય મર્યાદા બાદ મળેલ અરજીનો સ્વીકાર કરવામાં આવશે નહિ. અરજીના કવર પર જે જગ્યા માટે અરજી કરેલ હોય તે જગ્યાનું નામ સ્પષ્ટ લખવાનું રહેશે.

આ પણ વાંચો-  OJAS ભરતી 2024, ગુજરાતમાં હાલમાં ચાલતી તમામ ભરતીની માહિતી

ભરૂચ મધ્યાહન ભોજન યોજના ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

MDM Bharuch Bharti 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં અરજી રજિસ્ટર્ડ પોસ્ટ એ.ડી થી મોકલી આપવાની રહેશે.
  • અરજી મોકલવાનું સ્થળ : જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ. પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના)ની કચેરી, જિલ્લા સેવા સદન, ગ્રાઉન્ડ ફ્લોર, ભરૂચ-૩૯૨૦૦૧

MDM Bharuch Recruitment 2024 મહત્વની તારીખો

MDM Bharuch Bharti 2024મહત્વપૂર્ણ તારીખો
જાહેરાત પ્રસિદ્ધ તારીખ22/09/2024
અરજીની છેલ્લી તારીખજાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં

આ પણ વાંચો-   બ્યુટી પાર્લર માટે સાધન કીટ સહાય આપવામાં આવશે, ઓનલાઇન અરજી શરૂ તેમજ ડોકયુમેન્ટની યાદી

મહત્વપૂર્ણ લિંક :

ભરૂચ મધ્યાહન ભોજન યોજના ભરતી 2024 જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ભરૂચ મધ્યાહન ભોજન યોજના ભરતી 2024 માં અરજી મોકલવાનું સ્થળ કયું છે ?

ભરૂચ મધ્યાહન ભોજન યોજના ભરતી 2024 માં અરજી મોકલવાનું સ્થળ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ. પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના)ની કચેરી, જિલ્લા સેવા સદન, ગ્રાઉન્ડ ફ્લોર, ભરૂચ-૩૯૨૦૦૧ છે.

ભરૂચ મધ્યાહન ભોજન યોજના ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

ભરૂચ મધ્યાહન ભોજન યોજના ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ છેલ્લી તારીખ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-10 સુધીમાં છે. ( જાહેરાત પ્રસિદ્ધ તારીખ 22/09/2024 )

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો