SSC GD કોન્સ્ટેબલ રિઝલ્ટ જાહેર: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા લેવામાં આવેલ ભરતી પરીક્ષા GD કોન્સ્ટેબલ પરીણામ જાહેર કરવામાં આવ્યું છે.
SSC GD કોન્સ્ટેબલ રિઝલ્ટ જાહેર
સંસ્થા | સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) |
પરીક્ષા નું નામ | આસામ રાઈફલ્સ પરીક્ષા, 2024માં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs), SSFમાં કોન્સ્ટેબલ (GD), અને રાઈફલમેન (GD) |
પરિણામ મોડ | |
સત્તાવાર વેબસાઇટ | https://ssc.gov.in/ |
SSC GD Constable Result 2024
સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા લેવામાં આવેલ પરીક્ષા GD કોન્સ્ટેબલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તમે તમારું રિઝલ્ટ PDF જોઈ શકો છો, નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે MahitiApp.Net ને તપાસતા રહો.
આ પણ વાંચો- SSC CGL ભરતી 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 17727 જગ્યાઓ પર આવી નોકરીનો મોકો
SSC GD Constable Result 2024 ચેક કરવાનાં પગલાં
સ્ટાફ સિલેક્શન કમિશન GD કોન્સ્ટેબલ રીઝલ્ટ 2024 માટે ઉમેદવારે નીચેની સૂચનાઓનું પાલન કરવાની તકેદારી રાખવી, અન્યથા વાંધા-સૂચન અંગે કરેલ રજૂઆતો ધ્યાને લેવાશે નહીં
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે https://ssc.gov.in/ પર ક્લિક કરો.
- Notice Boardવિકલ્પ પર ક્લિક કરો.
- તમારું પરિણામ મેળવવા માટે PDF તમારો માં તમે તમારો રોલ નંબર સર્ચ કરી ને તમારું પરિણામ ચેક કરી શકો છો.
- ભવિષ્યના ઉપયોગ માટે રીઝલ્ટ ની પ્રિન્ટઆઉટ લો.
આ પણ વાંચો- IFFCO ભરતી 2024: ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડમાં નોકરીનો મોકો
મહત્વપૂર્ણ લિંક :
SSC GD કોન્સ્ટેબલ પરિણામ 2024 | Male | Female |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
SSC GD કોન્સ્ટેબલ રિઝલ્ટ 2024 સત્તાવાર વેબસાઇટ શું છે
SSC GD કોન્સ્ટેબલ રિઝલ્ટ 2024 સત્તાવાર વેબસાઇટ. https://ssc.gov.in/છે.
SSC GD કોન્સ્ટેબલ રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું ?
SSC GD કોન્સ્ટેબલ રિઝલ્ટ ચેક કરવા તમે તમારો રોલ નંબર અથવા નામ સર્ચ કરી ને તમારું પરિણામ ચેક કરી શકો છો
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..