આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ જાહેરાત: ધોરણ 9 થી 12 વિદ્યાર્થીઓ માટે વધુ એક સોનેરી તક, ફોર્મ ભરવાથી વંચિત રહી ગયેલા બાળકોએ ફોર્મ ભરવા અંગેની જાહેરાત
આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ જાહેરાત : આદર્શ નિવાસી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ 9 થી 12 માં પ્રવેશ મેળવવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ માટે વધુ એક સોનેરી તક આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ જાહેરાત ફોર્મ ભરવાથી વંચિત રહી ગયેલા બાળકોએ સત્વરે ફોર્મ ભરવા અંગેની જાહેરાત SEBC, NTDNT, EBC, SC, ST જાતિના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ માટે ધોરણ વાઈઝ … Read more