બ્યુટી પાર્લર યોજના 2024: બ્યુટી પાર્લર માટે સાધન કીટ સહાય આપવામાં આવશે, ઓનલાઇન અરજી શરૂ તેમજ ડોકયુમેન્ટની યાદી
બ્યુટી પાર્લર યોજના 2024: કુટિર અને ગ્રામોધોગ કચેરી દ્વારા માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતનાં આર્થિક નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે બ્યુટી પાર્લર કીટ સાધન/ઓજારના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે.આ Beauty Parlour Yojana 2024 લાભ કઈ રીતે લેવો તેમજ કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે એની સંપૂણ માહિતી આપેલ છે. બ્યુટી પાર્લર યોજના 2024 યોજનાનું … Read more