BOB પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024: બેંક ઓફ બરોડા આપી રહી છે 10 લાખ સુધીની લોન, જુઓ કઈ રીતે લોન લેવી
BOB પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024 : બેંક ઓફ બરોડા દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ રૂ.50 હજારથી 10 લાખ સુધીની માઇક્રો ક્રેડિટ/લોનની સુવિધા આપવામાં આવે છે. જો તમે પોતાનો વેપાર શરૂ કરવા માંગતા હોય તો BOBની આ યોજના તમારા માટે ઉપયોગી રહેશે. ધંધો શરૂ કરવા લોન આપતી આ યોજના એટલે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024 … Read more