દાહોદ કલેક્ટર કચેરી ભરતી 2024: કાયદા સલાહકારની પોસ્ટ માટે નોકરીનો મોકો, અરજી કરવાની છેલ્લી તારીખ 20 જુલાઈ 2024
દાહોદ કલેક્ટર કચેરી ભરતી 2024: મહેસૂલ વિભાગ ગુજરાત સરકારના મકમ/૧૦૨૦૧૯/૧૫૧૯/ન, તા. ૨૦/૦૯/૨૦૧૯ થી દાહોદ જિલ્લા માટે કરાર આધારીત કાયદા સલાહકારની ૧(એક) જગ્યા (પગાર રૂા. ૬૦,૦૦૦/- (ફિક્સ) પ્રતિ માસ) ઉભી કરવામાં આવેલ છે. Collector Office Dahod Bharti 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી … Read more