ગુજરાત ગૌણ સેવા વર્ગ ૩ ગૃપ A અને ગૃપ B પ્રોવીઝનલ આન્સર કી જાહેર: તમારો સાચો જવાબ ફટાફટ જોઈ લો, વાંધો અથવા સૂચન કરો
જાહેરાત ક્રમાંક:૨૧૨/૨૦૨૩૨૪- ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) તારીખ ૦૧/૦૪/૨૦૨૪ થી ૨૦/૦૫/૨૦૨૪ દરયાન CBRT (Computer Based Response Test) પધ્ધતિથી યોજવામાં આવેલ પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet નીચે દર્શાવેલ લીંક ઉપર મુકવામાં આવેલ છે. ગુજરાત ગૌણ સેવા વર્ગ ૩ … Read more