MDM Bharuch Recruitment 2024: ભરૂચ મધ્યાહન ભોજન યોજના ભરતી, માસિક પગાર ₹ 15000
MDM Bharuch Recruitment 2024 : પી.એમ. પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના)માં ૨૦૨૪-૨૫ના વર્ષમાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા સુપરવાઇઝરની ૧૧ માસની કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ પર ભરતી માટે પસંદગી કરવા યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી આવકાર્ય છે. MDM Bharuch Recruitment 2024 સંસ્થાનું નામ ભરૂચ મધ્યાહન ભોજન યોજના પોસ્ટનું નામ જિલ્લા … Read more