શિક્ષણ સહાયક ભરતી 2024: વ્યાયામ કોમ્પ્યુટર ચિત્ર અને સંગીત જેવા વિષયોની ભરતી થશે, જુઓ શું કહીંયુ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એ
શિક્ષણ સહાયક ભરતી 2024: ગુજરાતમાં શિક્ષણ સહાયક ભરતીને આજે ખુબ ખુશીની માહિતી આવી રહી છે હવે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ કાયમી શિક્ષકોની ભરતી માં સાક્ષરી વિષયોની સાથે વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્ર અને સંગીત જેવા વિષયોની ખાલી જગ્યાનો ભરવામાં આવશે. શિક્ષણ સહાયક ભરતી 2024 ગુજરાતમાં ઉમેદવારો દ્વારા ઘણા સમયથી શિક્ષણ ભરતી ની માંગાઓ કરી રહ્યા હતા ત્યારે … Read more