અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી 2024 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં ધી અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદ ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટની તથા ડેટા એન્ટ્રી ઓપરેટર માટે ભરતી જાહેરાત આપવામાં આવે છે Urban Health Society Ahmedabad Bharti 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી 2024
સંસ્થા | અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ |
પોસ્ટનું નામ | ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટની તથા ડેટા એન્ટ્રી ઓપરેટર |
કુલ જગ્યાઓ | 18 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 02 જુલાઈ 2024 |
પગાર | વિવિધ પોસ્ટ માટે બદલાય છે |
સત્તાવાર વેબસાઇટ | https://arogyasathi.gujarat.gov.in/ |
અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ડેટા એન્ટ્રી ઓપરેટર 2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં ધી અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદ ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટની તથા ડેટા એન્ટ્રી ઓપરેટર (કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલના SNCU વિભાગમાં શા.ચી.લા. હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ તથા શહેરી કુટુંબ કલ્યાણ એકમ ખાતે CPMU કચેરીમાં HMIS/MCTS વિભાગ) ની ખાલી રહેલ જગ્યા તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારે ભરવા અર્થે તથા પ્રતિક્ષાયાદી બનાવવા માટે સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે.
અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ( AMC ) એ વિવિધ પોસ્ટ માટે નોટિફિકેશન 2024 બહાર પાડ્યું છે ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ 02-07-2024 છે. જેઓ Urban Health Society Ahmedabad ભરતી 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય તેઓ સક્ષમ હશે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૨૫/૦૬/૨૦૨૪ થી તા. ૦૨/૦૭/૨૦૨૪ સુધીમાં સાંજના ૦૬.૦૦ વાગ્યા સુધી આરોગ્યસાથી (HRMS) સોફ્ટવેરની લીંક https://arogyasathi.gujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ પણ વાંચો- GSSSB ભરતી 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં નોકરીનો મોકો
Urban Health Society Ahmedabad ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં
AMC Urban Health Society ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx પર ક્લિક કરો.
- અમદાવાદ અર્બન હેલ્થ સોસાયટી ભરતી 2024 શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
આ પણ વાંચો- SSC CGL ભરતી 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 17727 જગ્યાઓ પર આવી નોકરીનો મોકો
Urban Health Society Ahmedabad Bharti 2024 મહત્વની તારીખો
Urban Health Society Ahmedabad Bharti 2024 | મહત્વપૂર્ણ તારીખો |
અરજીની છેલ્લી તારીખ | જુલાઈ 02, 2024 |
મહત્વપૂર્ણ લિંક :
Urban Health Society Ahmedabad માં નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
AMC ફૂલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે
અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in છે.
અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 02 જુલાઈ 2024 છે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..