Amdavad Rojgar Bharti Melo 2024: ધોરણ 10 પાસ અને ધો 12 પાસ જેવી શૈક્ષણિક લાયકાત માટે નોકરીનો મોકો, જુઓ ભરતીમેળાનું સ્થળ

WhatsApp Join Now
Telegram Join Here

Amdavad Rojgar Bharti Melo 2024 : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર નિયામકશ્રી તાલીમ અને રોજગાર ની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત મદદનિશ નિયામક (રોજગાર) ની કચેરી, અમદાવાદ દ્વારા આયોજીત અમદાવાદ રોજગાર ભરતી મેળો નું આયોજન કરેલ છે. Amdavad Rojgar Bharti Melo 2024 ,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અને ઇન્ટરવ્યુ સ્થળ નીચે આપેલ છે.

Amdavad Rojgar Bharti Melo 2024

સંસ્થામદદનિશ નિયામક (રોજગાર) ની કચેરી, અમદાવાદ
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
એપ્લિકેશન મોડભરતી મેળો
ઇન્ટરવ્યુ તારીખ19 મી જુલાઈ 2024
સત્તાવાર વેબસાઇટhttps://anubandham.gujarat.gov.in/

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2024

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર નિયામકશ્રી તાલીમ અને રોજગાર ની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત મદદનિશ નિયામક (રોજગાર) ની કચેરી, અમદાવાદ દ્વારા દ્વારા ૧૯/૦૭/૨૦૨૪ ના રોજ સમય સવારે ૧૦ કલાકે અસારવા બહુમાળી ભવન, બ્લોક-ડી, પ્રથમ માળ, ગીરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ ખાતે જોબ ફેરનું આયોજન કરેલ છે.

ધોરણ ૧૦ પાસ, ધો.૧૨ પાસ, જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ગુજરાતની અગ્રગણ્ય સમાચાર પત્ર દિવ્યભાસ્કર ઉપસ્થિત રહી ફિલ્ડ માર્કેટિંગ માટે જોબ ઓફર કરશે આથી રોજગારવાચ્છું ઉમેદવારોએ રોજગારીની ઉત્તમ તક નો લાભ લેવા રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત રેહવું

આ પણ વાંચો- IFFCO ભરતી 2024: ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડમાં નોકરીનો મોકો

અમદાવાદ જોબ ફેર 2024 માટે અરજી કરવાનાં પગલાં

અમદાવાદ રોજગાર ભરતી મેળો માટે માં ભાગ લેવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • ભરતીમેળાનું સ્થળ :- અસારવા બહુમાળી ભવન, બ્લોક-ડી, પ્રથમ માળ, ગીરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ
  • ભરતી મેળો તારીખ 19/07/2024 ના રોજ સમય સવારે 10:00 કલાકે

આ પણ વાંચો- BOB પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024: બેંક ઓફ બરોડા આપી રહી છે 10 લાખ સુધીની લોન, જુઓ કઈ રીતે લોન લેવી

Amdavad Rojgar Bharti Melo 2024 મહત્વની તારીખો

Amdavad Rojgar Bharti Melo 2024મહત્વપૂર્ણ તારીખો
અમદાવાદ ભરતી મેળો તારીખજુલાઈ 19, 2024

મહત્વપૂર્ણ લિંક :

અમદાવાદ ભરતી મેળોની જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2024 કઈ તારીખે યોજાશે ?

અમદાવાદ રોજગાર ભરતી મેળો 19 જુલાઈ 2024 તારીખે યોજાશે.

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2024 સ્થળ કયુ છે ?

અમદાવાદ રોજગાર ભરતી મેળો સ્થળ અસારવા બહુમાળી ભવન, બ્લોક-ડી, પ્રથમ માળ, ગીરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ છે.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો