પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં થઇ જશે ડબલ : પોસ્ટ ઓફિસમાં વિવિધ પ્રકાર સેવિંગ અને ઈન્વેસ્ટની સ્કીમ્સ આવતી રહેતી હોઈ છે ઘણા બધા લોકો આવી યોજનાઓ માં રોકાણ કરતા હોઈ છે . જેમાં આપણા રોકાણ માં વધુ એવું સારૂ રિટર્ન મળતું હોઈ આજે અમે એક સ્કીમ ની માહિતી લઈ ને આવી ગયા છે.
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં થઇ જશે ડબલ
પોસ્ટ ઓફિસ દ્વારા દરેક નાગરિક માટે એક સ્કીમ કરવા માં આવેલ છે. જે તમારું રોકાણ ને ડબલ કરી આપે છે. આસ સ્કીમ ની ખસિયાત એ છે કે સરકારી યોજના હોવાના લીધે એમાં રિસ્ક પણ નથી સાથે તમને ગેરેન્ટેડ રિટર્ન સમયસર મળી જશે.
હવે આ પોસ્ટ ઓફિસની આ સ્કીમ ની વાત કરીયે તો એનું નામ કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra) સ્કીમ છે. આ સ્કીમ માં તમારા રોકાણ કરેલા પૈસા ડબલ થવાની ગેરેન્ટી આપવામાં આવે છે. આ પોસ્ટ ઓફિસની KVP સ્કીમ માં હાલમાં 7.5 ટકાના દરથી વાર્ષિક વ્યાજ આવામાં આવે છે.
આ પણ વાંચો- : માનવ કલ્યાણ યોજના 2024: ધંધા માટે સાધન કીટ સહાય આપવામાં આવશે, જુઓ કોને આ યોજનો લાભ મળશે
તમારા રોકાણ કરેલા પૈસા હવે આટલા ડબલ
પેહલા આ પોસ્ટ ઓફિસની આ સ્કીમ કિસાન વિકાસ પત્ર યોજનામાં પૈસા ડબલ થવામાં 120 મહિના લાગતા હતા. પરંતુ હવે આ ઘટાડી ને હવે 115 મહિના કરવામાં છે. જો તમે આ યોજનામાં 5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમારા પૈસા 115 મહિના માં ડબલ થઈ જશે.
એકાઉન્ટ કેવી રીતે ખોલાવશો
આ પોસ્ટ ઓફિસની આ સ્કીમ કિસાન વિકાસ પત્ર યોજનામાં એકાઉન્ટ ખોલાવવા ઈચ્છો છો તો જરૂરી આધાર પૂર્વ આપી ને ખાતું ખોલાવી શકો છો. આ સ્કીમ માં નોમિની નું નામ આપવું જરૂરી છે.
આ પણ વાંચો- : પ્રાકૃતિક કૃષિથી શાકભાજી ઉગાડનારને પ્રતિ હેક્ટર રૂ 20 હજારની સહાય, જુઓ અરજી કરવાની માહિતી ગુજરાતીમાં
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..