માનવ કલ્યાણ યોજના 2024: કુટિર અને ગ્રામોધોગ કચેરી દ્વારા માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતનાં આર્થિક નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે ટ્રેડ વાઈઝ સાધન/ઓજારના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે.આ Manav Kalyan Yojana 2024 લાભ કઈ રીતે લેવો તેમજ કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે એની સંપૂણ માહિતી આપેલ છે.
માનવ કલ્યાણ યોજના 2024
યોજનાનું નામ | માનવ કલ્યાણ યોજના 2024 |
વિભાગનું નામ | કુટિર અને ગ્રામોધોગ કચેરી ગાંધીનગર |
અરજી ફોર્મ શરુ | 03 જુલાઈ 2024 |
આવક મર્યાદા | રૂ.૬,૦૦,૦૦૦/- સુધી |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઇટ | https://e-kutir.gujarat.gov.in/ |
ગુજરાતનાં આર્થિક નબળા વર્ગના લોકોને સાધન/ઓજાર સહાય આપવાની યોજના દ્વારા ઈ કુટીર પોર્ટલ પર નોટિફિકેશન બહાર પાડ્યું છે ઓનલાઇન અરજી 03-07-2024 થી શરૂ થશે જેઓ Manav Kalyan Yojana 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય તેઓ ઓનલાઈન અરજી કરવા માટે,જરૂરી ડોકયુમેન્ટ, ઓનલાઈન અરજી ફોર્મ અને અન્ય વિગતો નીચે દર્શાવેલ લિંક માં આપેલ છે.
આ પણ વાંચો- 6128 ક્લાર્ક જગ્યાઓ પર આવી નોકરીનો મોકો, અરજી કરવાની છેલ્લી તારીખ 21 જુલાઈ 2024
ગુજરાત માનવ કલ્યાણ યોજના 2024 ની ડોક્યુમેન્ટ લિસ્ટ
- અરજદારનું આધાર કાર્ડ
- અરજદારનું રેશન કાર્ડ
- અરજદારનો રહેઠાણનો પુરાવો
- વાર્ષિક આવકનું સર્ટિફિકેટ
- વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
- સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટઆઉટ
Manav Kalyan Yojana 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં
Manav Kalyan Tool Kit Sahay Yojana 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https:/e-kutir.gujarat.gov.in
- નવા યુઝર વિકલ્પ પર ક્લિક કરો.
- માનવ કલ્યાણ યોજના શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે
- અસલ ડોકયુમેન્ટનો ફોટો ૧ જ ઓનલાઇન અપલોડ કરવો.
- ગયા વર્ષે જે અરજીઓ મંજુર થયેલ હોય પરંતુ ડ્રોમાં પસંદગી પામેલ ના હોઈ તેમને અરજી કરવાની રહેશે નહીં.
આ પણ વાંચો- Post Office ની આ સ્કીમમાં જમા કરો 05 લાખ: 2.24 લાખ તો ખાલી વ્યાજ મળશે, જુઓ કેટલા વર્ષમાં
Manav Kalyan Yojana 2024 મહત્વની તારીખો
Manav Kalyan Yojana 2024 | મહત્વપૂર્ણ તારીખો |
અરજીની શરૂ તારીખ | જુલાઈ 03, 2024 |
મહત્વપૂર્ણ લિંક :
માનવ કલ્યાણ યોજના 2024 જાહેરાત | અહીં ક્લિક કરો |
માનવ કલ્યાણ યોજના 2024 માં ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
માનવ કલ્યાણ યોજના 2024 સત્તાવાર વેબસાઇટ શું છે ?
માનવ કલ્યાણ યોજના 2024 સત્તાવાર વેબસાઇટ. https:/e-kutir.gujarat.gov.in છે.
માનવ કલ્યાણ યોજના 2024 માં અરજી કરવાની શરૂ તારીખ કઈ છે ?
માનવ કલ્યાણ યોજના 2024 માં અરજી કરવાની શરૂ તારીખ 03 જુલાઈ 2024 છે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..