એચડીએફસી બેંક કાર લોન : તમારું મનપસંદ વાહન ખરીદવા માટે HDFC બેંક તમને કાર લોન આપે છે ઓછા વ્યાજ દરે, ઘણા બધા લોકો નું સપનાની ગાડી હોઈ છે પણ પૈસાની અછત ના લીધે કાર ખરીદી શકતા નથી માટે આજે અમે તમારા માટે HDFC Bank Car Loan આપવામાં આવે છે જેની માહિતી લઈ ને આવી ગયા છે જેથી તમે મનપસંદ કાર ઘરે પણ લાવી શકો.
એચડીએફસી બેંક કાર લોન
HDFC બેંક તમને તમારી મનપસંદ કાર ખરીદવા માટે લોનનો એક સારી સુવિધા પુરી પાડે છે, બેંક તમારી પસંદગીના વાહનો પર 100% ધિરાણ આપતી હોઈ છે, પરંતુ એ પ્રમાણે નો વ્યાજદર તમારા પાસે થી લેતા હોઈ છે , જેમાં તમે લોન ની ચુકવણી માટે તમે EMI વિકલ્પ વાપરી શકો છો,જેથી તમારે દર મહિને આસાનીથી હપ્તો ભરી શકો છો.
આ પણ વાંચો- સાંબેલાધાર વરસાદ અંબાલાલ પટેલની આગાહી: આગામી 4 દિવસ આ જિલ્લાઓ માટે ભારે હશે
એચડીએફસી બેંક કાર લોન પાત્રતા
HDFC લોન લેવા માટે અરજદારોની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જે વ્યક્તિઓ પગારદાર હોઈ તો તમને તમારી ચાલુ સંસ્થામાં ઓછામાં ઓછા 1 વર્ષ સાથે ઓછામાં ઓછા 2 વર્ષ માટે નોકરી કરતા હોવા જોઈએ. જે વ્યતિઓ સ્વ-રોજગાર સાથે સંકરાયેલા છે એમને લોન લેવી હોઈ તો તમારો
ઓછામાં ઓછા બે વર્ષ માટે વ્યવસાય ચાલતો હોવો જોઈએ.
HDFC નવી કાર લોન વ્યાજદર
હવે વાત આવી વ્યાજદર ની મને HDFC બેંક માં નવી કાર લોન માં કેટલો વ્યાજદર ચૂકવવાનો રહેશે , જો તમે નવી કાર ખરીદતા હોવ તો તમારે વાહન સેગમેન્ટના આધારે 8.8% થી 10% સુધી નો વ્યાજદર કકવવાનો રહેતો હોઈ છે, અને જૂની કાર લેવાના હોવ તો તમારે સેગમેન્ટ અને વાહનની ઉંમરના આધારે 10.75% થી 16% વચ્ચે ચૂકવવાનો રહેતો હોઈ છે.
HDFC કાર લોન માટે જરૂરી દસ્તાવેજો ની યાદી
જો તમે કાર લોન માટે જરૂરી દસ્તાવેજો નું લિસ્ટ નીચે આપેલ છે.
- અરજદારનો ઓળખનો પુરાવો
- પગાર સ્લીપ અને ફોર્મ 16
- અરજદારનું સરનામું નો પુરાવો
- બેંક સ્ટેટમેન્ટ પાછલા 6 મહિનાના
- નવીનતમ આવકવેરા રીટર્ન આવકના પુરાવા તરીકે
આ પણ વાંચો- GSSSB ભરતી 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં નોકરીનો મોકો
બેંક કાર લોન માટે અરજી કરવાની પ્રક્રિયા:
તમારે કાર લોન લેવા માટે HDFC બેંકની વેબસાઈટની મુલાકાત લો: https://www.hdfcbank.com/personal/borrow/popular-loans/new-car-loan
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..