સાંબેલાધાર વરસાદ અંબાલાલ પટેલની આગાહી: આગામી 4 દિવસ આ જિલ્લાઓ માટે ભારે હશે, આ જિલ્લોમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી

WhatsApp Join Now
Telegram Join Here

સાંબેલાધાર વરસાદ અંબાલાલ પટેલની આગાહી : હવામાન નીશ્રાન્તં અંબાલાલ પટેલે આજે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેવાની શક્યતા રહેલી છે. સાથે એમ પણ જણાવ્યુ હતું કે આગામી દિવસોમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ શરુ થઈ જશે .તારીખ 28 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડી શકે છે.વધુ માં અંબાલાલ પટેલ જણાવે છે કે 28 જૂનથી 5 જુલાઈ સુધીમાં સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પાડવાની શક્યતાઓ રહેલી છે.

સાંબેલાધાર વરસાદ અંબાલાલ પટેલની આગાહી

આ વર્ષે એટલેકે 2024 નું ચોમાસું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જે ટાઈમ હોઈ એમ પહોંચી ગયું છે પણ ચોમાસું નવસારીથી આગળ વધ્યું ન હતું. જો કે હવે ચોમાસું વધુ આગળ વધી રહ્યું છે અને વડોદરા સુધી પહોંચી ગયું છે. પરંતુ ભરૂચ જિલ્લામાં છુટા છવાયો વરસાદ પડે છે, ભરૂચ જિલ્લો વંચિત રહી ગયો છે પણ રાજ્યના બીજા વિસ્તારો હજુ પણ ચોમાસા બેસવાની રાહ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે ચોમાસું 20મી જૂને બેસી જતું હોઈ છે, પરંતુ આ વખતે ચોમાસું મોડું થઈ રહ્યું છે.

આ પણ વાંચો- GSSSB ભરતી 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં નોકરીનો મોકો

Ambalal Patel Agahi 2024

આ વર્ષે 11 જૂને ચોમાસું ગુજરાતમાં પ્રવેશ્યું હતું. પણ ત્યાર બાદ ધીમું પડી ગયું હતું. પણ સાયક્લોનિક સરક્યુલેશનને કારણે રાજ્યના અનેક શહેરોમાં ભારે થી અતિ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તેમજ મોસમ ચેતવણી આપતા જણાવ્યુ કે છે કે દરિયાઈ વિસ્તારોમાં પવનની ઝડપ 35 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. આગામી બે દિવસ માછીમારોને દરિયામાં ખેડવા જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

આગામી ચાર દિવસ આ પાંચ જિલ્લામાં રેડ એલર્ટ જિલ્લા

દેવભૂમિ દ્વારકા, જામનગર, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી અને ઓરેન્જ એલર્ટ જિલ્લા આ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવ, સુરત, નવસારી, તાપી, ડાંગ તેમજ ચલો એલર્ટ જિલ્લા અરવલ્લી, મહીસાગર જિલ્લાઓમાં આપવામાં આવેલ છે

આ પણ વાંચો- SSC CGL ભરતી 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 17727 જગ્યાઓ પર આવી નોકરીનો મોકો, અહીંથી કરો અરજી

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો