Solar Rooftop Yojana 2024: વીજળી ના બિલ ભરવાથી છુટકારો, જાણો અરજી કરવાની માહિતી

WhatsApp Join Now
Telegram Join Here

દરેક કુટુંબ ને હમણાં લાઈટ એ જરૂરિયાત બની ગઈ છે ત્યારે ગુજરાત સરકારે સોલાર રૂફટોપ યોજના 2024 લઈને આવી છે જેમાં સૂર્યના કિરણ પરથી વીજળી ઉત્પન્ન કરી શકશો તે માટે સોલાર પ્લેટ માં સબસીડી આપવામાં આવશે. આજે આ આર્ટિકલ માં  Solar Rooftop Yojana 2024 ની સંપૂર્ણ માહિતી મેળવીશું.

સરકારી યોજનાનું નામ (Scheme Name)સોલાર રૂફટોપ યોજના 2024
કોના દ્વારા અમલમાં મુકવામાં આવેલMinistry of New & Renewable Energy (MNRE) Government of India
લાભાર્થીઓભારતના દરેક નાગરિક
મળવાપાત્ર સબસીડી20% થી લઈ ને 60% સુધી મળવા પાત્ર
સોલાર પેનલનો જીવનકાળ20 વર્ષ સુધી
Official websitehttps://suryagujarat.guvnl.in

સોલાર રૂફટોપ યોજના 2024

ગુજરાત સરકાર દ્વારા દરેક નાગરિક ને ધ્યાનમાં રાખીને ગુજરાત સોલાર રુફ્ટોપ યોજના (Gujarat Solar Rooftop Yojana) શરૂ કરવામાં આવેલ છે આ માટેની અરજી કરવાની પ્રોસેસ આ આર્ટિકલ માં બતાવીશું.

સોલાર રૂફટોપ સબસીડી યોજના 2024

સોલાર રૂફટોપ યોજના 2024 – તમે જે વીજળી નવીજ કંપની ને આપો જે વીજળી ના દર યુનિટ 2.50 રૂપિયાના લખે આપવામાં આવે છે અને આખરે જમા થયેલા રૂપિયા એ વર્ષના અંતે દરેક બેંકના એકાઉન્ટ માં જમા કરાવી દેવામાં આવતા હોઈ છે, આ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ખુબ જ સારી યોજના છેવાળા ના નાગરિક એ આ યોજનાનો લાભ લેવો જોઇએ

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો