પુરક પરીક્ષા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર: ધોરણ 10 અને ધોરણ 12 વિદ્યાર્થીઓને માટે, વાંચો સંપૂર્ણ માહિતી

WhatsApp Join Now
Telegram Join Here

પુરક પરીક્ષા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી દ્વારા જુન જુલાઈ-૨૦૨૪માં લેવાનાર ધો-૧૦ અને ધો-૧૨ની બોર્ડની પુરક પરીક્ષા અનુસંધાને ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે.

પુરક પરીક્ષા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર

સંસ્થાગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB )
પોસ્ટ નામપુરક પરીક્ષા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર
પૂરક પરીક્ષા શરુ તારીખ 24 મી જૂન 2024
પૂરક પરીક્ષા હોલટિકિટજાહેર
સત્તાવાર વેબસાઇટhttps://www.gseb.org

GSEB SSC Purak Pariksha Helpline Number 2024

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી ૨૪-જુન-૨૦૨૪ થી શરૂ થતી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની પુરક પરીક્ષા માટે વિદ્યાર્થી, વાલી તેમજ શાળાને માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન તા.૨૧/૦૬/૨૦૨૪ થી તા.૦૪/૦૭/૨૦૨૪ દરમ્યાન કાર્યરત રહેશે. આ હેલ્પલાઇનમાં એક્ષ્પર્ટ કાઉન્સેલર તેમજ સાયકોલોજીસ્ટ ધ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આથી રાજ્યના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને હેલ્પલાઈનનો લાભ લેવા જણાવવામાં આવે છે.

આ પણ વાંચો- શિક્ષણ સહાય યોજના 2024: રૂ 1800 થી 2 લાખની સહાય, ઓનલાઇન અરજી ફોર્મ શરુ

પુરક પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર ચેક કરવાનાં પગલાં

ધોરણ 10 અને ધોરણ 12 પુરક પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર ચેક કરવાનાં પગલાં જોવા તથા ડાઉનલોડ કરવા અંગેની લીંક નીચે મુજબ છે.

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે www.gseb.org અથવા ssc.gseb.org
  • ટોલ ફ્રી હેલ્પલાઇન નં – ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ છે.
  • હેલ્પલાઇનનો સમય સવારે ૧૧:૦૦ થી સાંજે ૦૫:૦૦ નો છે.

આ પણ વાંચો- લેપટોપ ખરીદ સહાય યોજના 2024: સન્માન પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ શરુ

મહત્વપૂર્ણ લિંક :

પુરક પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર નોટિફિકેશનઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો