India’s T20 World Cup squad : T20 વર્લ્ડ કપ માટે ભારતીયટીમ જાહેરાત થઈ , જુઓ કોણ બનશે કેપ્ટન અને કયો ખેલાડી રમશે

WhatsApp Join Now
Telegram Join Here

India’s T20 World Cup squad : આજે 2 જૂનથી શરૂ થનારા T20 વર્લ્ડ કપ આ વખતે અમેરિકામાં અને વેસ્ટ ઈન્ડિઝ દેશ માં યોજાનારા છે ત્યારે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. જુઓ કોણ બનશે કેપ્ટન અને કયો ખેલાડી રમશે એની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલ માં આપેલ છે.

India’s T20 World Cup squad

ભારતીય ટીમ આ વખતે રોહિત શર્માની કેપ્ટનશિપ ની આગેવાની માં T20 વર્લ્ડ કપ માટે ઉતરશે. પણ આ વખતે ઈન્ડિયા ટીમમાં કેએલ રાહુલને સ્થાન મળ્યું નથી. અને શુભમન ગિલને પણ રિઝર્વમાં રાખવામાં આવીયો છે. ભારતીય ટીમમાં 15 ખેલાડીઓને સિલેક્ટ કરવામાં આવ્યા છે.

T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના ખેલાડીઓના નામ

ભારતીય ટીમમાં 15 ખેલાડીઓને સિલેક્ટ કરવામાં આવ્યા છે.

  1. રોહિત શર્મા (કેપ્ટન)
  2. યશસ્વી જયસ્વાલ
  3. વિરાટ કોહલી
  4. સૂર્યકુમાર યાદવ
  5. રિષભ પંત
  6. સંજૂ સેમસન
  7. હાર્દિક પંડ્યા
  8. શિવમ દુબે
  9. હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન)
  10. રવીન્દ્ર જાડેજા
  11. અક્ષર પટેલ
  12. કુલદીપ યાદવ
  13. યુઝવેન્દ્ર ચહલ
  14. અર્શદીપ સિંહ
  15. જસપ્રીત બુમરાહ
  16. અને મોહમ્મદ સિરાજ

T20 વર્લ્ડ કપ ફાઇનલ મેચ અહીં રમાશે

T20 વર્લ્ડ કપ માટે ફાઇનલ મેચ: 29 જૂન, બાર્બાડોસ માં વેસ્ટ ઈન્ડિઝ માં રમવામાં આવશે.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો