સુરત જિલ્લા બાળ સુરક્ષા ભરતી 2024: વિવિધ પોસ્ટ માટે નોકરી મેળવવાનો મોકો, વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ 10 જુલાઈ 2024

WhatsApp Join Now
Telegram Join Here

સુરત જિલ્લા બાળ સુરક્ષા ભરતી 2024 : સુરત જિલ્લા કક્ષાએ બાળ કલ્યાણ ક્ષેત્રે વિવિધ પોસ્ટ માટે કરારના ધોરણે ભરતી કરવા માટે વોક ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ છે. Surat District Child Protection Bharti 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત,  પસંદગી પ્રક્રિયા અને ઈન્ટરવ્યુ સ્થળ તે નીચે આપેલ છે.

સુરત જિલ્લા બાળ સુરક્ષા ભરતી 2024

સંસ્થાસુરત જિલ્લા બાળ સુરક્ષા
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
એપ્લિકેશન મોડવોક ઈન ઈન્ટરવ્યૂ
વોક ઈન ઇન્ટરવ્યુ તારીખ10 જુલાઈ 2024

District Child Protection Surat ભરતી 2024

ભારત સરકાર દ્વારા બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે મિશન વાત્સલ્ય યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુ.રા હેઠળના જિલ્લા કક્ષાએ બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત નીચે મુજબના વિવિધ માળખાઓમાં તદન હંગામી ધોરણે ૧૧ માસ કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે MahitiApp.Net ને તપાસતા રહો.

ઉક્ત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની લેખિત અરજી જરૂરી તમામ શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મના આધાર પુરાવા, ૦૨ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ વગેરે અસલ અને પ્રમાણિત નકલો સાથે પોસ્ટ કોડ નંબર ૧ થી ૧૭ ના ઉમેદવારોએ તા.૧૦/૦૭/૨૦૨૪ (બુધવાર) ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે સ્વ-ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ, સુરતને આધીન રહેશે.

આ પણ વાંચો- સુરત મહાનગરપાલિકા ના ફાયર ખાતામાં ભરતી 2024: ચીફ ફાયર ઓફિસર ની સીધી ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 17 જુલાઈ 2024

સુરત જિલ્લા બાળ સુરક્ષા ભરતી 2024 માટે અરજી કરવાનાં પગલાં

સુરત જિલ્લા બાળ સુરક્ષા ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • નોંધ: રજીસ્ટ્રેશન સમય સવારે ૯ થી ૧૧ નો રહેશે. ત્યારબાદ રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહી.
  • ઈન્ટરવ્યૂના સ્થળ : ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર, પ્રેમ ભારતી હિંદી વિધાલયની બાજુમા, રામનગર, સુરત,

આ પણ વાંચો- GPSC ભરતી 2024: ગુજરાત જાહેર સેવા આયોગમાં નોકરીનો મોકો, અરજી કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ 2024

Surat District Child Protection Bharti 2024 મહત્વની તારીખો

Surat District Child Protection Bharti 2024મહત્વપૂર્ણ તારીખો
ઇન્ટરવ્યુ તારીખજુલાઈ 10, 2024

મહત્વપૂર્ણ લિંક :

સુરત જિલ્લા બાળ સુરક્ષા નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

સુરત જિલ્લા બાળ સુરક્ષા ભરતી 2024 માં ઈન્ટરવ્યુ સ્થળ કયું છે ?

સુરત જિલ્લા બાળ સુરક્ષા ભરતી 2024 માં ઈન્ટરવ્યુ સ્થળ  ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર, પ્રેમ ભારતી હિંદી વિધાલયની બાજુમા, રામનગર, સુરત, છે.

સુરત જિલ્લા બાળ સુરક્ષા ભરતી 2024 માં વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ કઈ છે  ?

સુરત જિલ્લા બાળ સુરક્ષા ભરતી 2024 માં વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ 10 જુલાઈ 2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો