બેંક ઓફ બરોડા ભરૂચ ભરતી 2024: નાણાંકીય સાક્ષરતા સલાહકાર પોસ્ટ માટે ભરતી, પગાર પણ ₹ 18,000 થી શરુ

WhatsApp Join Now
Telegram Join Here

બેંક ઓફ બરોડા ભરૂચ ભરતી 2024 : બેંક ઓફ બરોડા, દ્વારા સંચાલિત નાણાકીય સાક્ષરતા કેન્દ્ર, ભરૂચ માટે કરાર આધારિત નાણાંકીય સાક્ષરતા સલાહકાર પોસ્ટ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. BOB Bharuch Bharti 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

બેંક ઓફ બરોડા ભરૂચ ભરતી 2024

સંસ્થાબેંક ઓફ બરોડા ભરૂચ
પોસ્ટનું નામનાણાંકીય સાક્ષરતા સલાહકાર
એપ્લિકેશન મોડઓફલાઈન
છેલ્લી તારીખ 15 જુલાઈ 2024

BOB ભરૂચ ભરતી 2024

બેંક ઓફ બરોડા, દ્વારા સંચાલિત નાણાકીય સાક્ષરતા કેન્દ્ર, ભરૂચ માટે કરાર આધારિત નાણાંકીય સાક્ષરતા સલાહકાર નિમણૂંક કરવાની છે. આ અંગેની અરજીઓ નીચેની લાયકાત/અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી તા.૧૫.૦૭.૨૦૨૪ સુધીમાં આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે MahitiApp.Net ને તપાસતા રહો.

બેંક ઓફ બરોડા ભરૂચ એ કાયદા સલાહકાર પોસ્ટ માટે નોટિફિકેશન 2024 બહાર પાડ્યું છે જેઓ કલેક્ટર કચેરી ભરતી 2024 અરજી કરવા ઇચ્છતા હોય અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો- સુરત ટ્રાફિક બ્રિગેડ ભરતી 2024: ધોરણ ૯ પાસ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 26 મી જૂન 2024

બેંક ઓફ બરોડા ભરૂચ ભરતી 2024 માટે અરજી કરવાનાં પગલાં

બેંક ઓફ બરોડા ભરૂચ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • અરજીમાં ઉમેદવારનું નામ, જન્મ તારીખ, રહેણાંકનું સ્થળ, મોબાઈલ નંબર, સંક્ષણિક લાયકાત અનુભવની વિગતો દર્શાવવી તથા આ અંગેના પ્રમાણિત આધાર પુરાવા અરજી સાથે સામેલ રાખવાના રહેશે.
  • અરજીના કવર ઉપર (નાણાંકીય સાક્ષરતા સલાહકાર પોસ્ટ માટે) અવશ્ય લખવુ.
  • અરજી મોકલવાનું સ્થળ : રીજીયોનલ મેનેજર, બેંક ઓફ બરોડા, રીજીયોનલ ઓફિસ (કૃષિ વિભાગ), પહેલો માળ, સ્કાય લાઈન બિલ્ડીંગ, શીતલ સર્કલ નજીક, કોલેજ રોડ, ભરૂચ-૩૯૨૦૦૧

આ પણ વાંચો- IOCL ભરતી 2024: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં નોકરીનો મોકો

BOB Bharuch Bharti 2024 મહત્વની તારીખો

બેંક ઓફ બરોડા ભરૂચ Bharti 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની છેલ્લી તારીખ જુલાઈ 15, 2024

મહત્વપૂર્ણ લિંક :

બેંક ઓફ બરોડા ભરૂચ નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

બેંક ઓફ બરોડા ભરૂચ ભરતી 2024 માં અરજી મોકલવાનું સ્થળ કયું છે ?

બેંક ઓફ બરોડા ભરૂચ ભરતી 2024 માં અરજી મોકલવાનું સ્થળ રીજીયોનલ મેનેજર, બેંક ઓફ બરોડા, રીજીયોનલ ઓફિસ (કૃષિ વિભાગ), પહેલો માળ, સ્કાય લાઈન બિલ્ડીંગ, શીતલ સર્કલ નજીક, કોલેજ રોડ, ભરૂચ-૩૯૨૦૦૧ છે.

બેંક ઓફ બરોડા ભરૂચ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

બેંક ઓફ બરોડા ભરૂચ ભરતી 2024 માં માં અરજી કરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ 2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો