સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ગાંધીનગર ભરતી 2024: એપ્રેન્ટિસશીપ માટે ભરતીની જાહેરાત, અરજી કરવાની છેલ્લી તારીખ 10 જુલાઈ 2024

WhatsApp Join Now
Telegram Join Here

સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ગાંધીનગર ભરતી 2024 : સરકારી મધ્યસ્થ મુદ્રણાલય ગાંધીનગર દ્વારા એપ્રેન્ટિસશીપ પોસ્ટ માટે ભરતી કરી રહી છે. Government Printing Press Gandhinagar Bharti 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ગાંધીનગર ભરતી 2024

સંસ્થાસરકારી મધ્યસ્થ મુદ્રણાલય ગાંધીનગર
પોસ્ટનું નામએપ્રેન્ટિસશીપ
એપ્લિકેશન મોડઓફલાઈન
છેલ્લી તારીખ 10 જુલાઈ 2024
સત્તાવાર વેબસાઇટhttps://www.apprenticeshipindia.gov.in

ગાંધીનગર સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ભરતી 2024

સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ગાંધીનગર દ્વારા એપ્રેન્ટિસશીપ પોસ્ટ ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી નીચેની વિગતોએ નિયત નમુનામાં અરજી મંગાવવામાં આવે છે. ઉમેદવારોએ જન્મ તારીખનો દાખલો, શૈક્ષણિક પરિણામ પત્રક તેમજ જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત કરેલ નકલો સાથે તા.૧૦-૦૭-૨૦૨૪ સુધીમાં શ્રેયાન વ્યવસ્થાપકશ્રી, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ઘ-૭ સર્કલ નજીક, સેક્ટર-૨૯, ગાંધીનગર-૩૮૨૦૨૯ને મળે તે રીતે અરજી કરવી. રૂબરૂ મુલાકાત માટે ઉમેદવારે પોતાના સ્વ-ખર્ચે હાજર થવાનું રહેશે.

સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ગાંધીનગરએ બુક બાઈન્ડર અને ઑ.મશીન માઇન્ડર ની એપ્રેન્ટિસશીપ પોસ્ટ માટે નોટિફિકેશન 2024 બહાર પાડ્યું છે જેઓ જિલ્લા પંચાયત કચેરી, સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ભરતી 2024 અરજી કરવા ઇચ્છતા હોય અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ફાયર ખાતામાં ભરતી 2024: ચીફ ઓફિસર ની જગ્યાઓ પર નોકરીનો મોકો

સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ગાંધીનગર ભરતી 2024 માટે અરજી કરવાનાં પગલાં

સરકારી મધ્યસ્થ મુદ્રણાલય ગાંધીનગર માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • દરેક ઉમેદવારોએ https://www.apprenticeshipindia.gov.inવેબસાઇટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઇએ અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજીયાત દર્શાવવાનો રહેશે.
  • અરજી મોકલવાનું સ્થળ : શ્રેયાન વ્યવસ્થાપકશ્રી, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ઘ-૭ સર્કલ નજીક, સેક્ટર-૨૯, ગાંધીનગર-૩૮૨૦૨૯
  • તાલીમ પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.

આ પણ વાંચો- GSSSB ભરતી 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં નોકરીનો મોકો

Government Printing Press Gandhinagar Bharti 2024 મહત્વની તારીખો

Government Printing Press Gandhinagar Bharti 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની છેલ્લી તારીખજુલાઈ 10, 2024

મહત્વપૂર્ણ લિંક :

ગાંધીનગર સરકારી પ્રિન્ટિંગ પ્રેસ નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ગાંધીનગર ભરતી 2024 માં અરજી મોકલવાનું સ્થળ કયું છે ?

સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ગાંધીનગર ભરતી અરજી મોકલવાનું સ્થળ શ્રેયાન વ્યવસ્થાપકશ્રી, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ઘ-૭ સર્કલ નજીક, સેક્ટર-૨૯, ગાંધીનગર-૩૮૨૦૨૯ છે.

સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ગાંધીનગર ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ગાંધીનગર ભરતી 2024 માં માં અરજી કરવાની છેલ્લી તારીખ 10 જુલાઈ 2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો