GPSC આન્સર કી 2024 જાહેર: 13 જૂન 2024 ના રોજ લેવાયેલ પરીક્ષાની આન્સર કી, ફટાફટ ચેક કરી લો તમારો સાચો જવાબ

WhatsApp Join Now
Telegram Join Here

GPSC આન્સર કી 2024 જાહેર , ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા 13 મે 2024 ના રોજ લેવાયેલ જમીન સર્વેક્ષણ અધિકારી, વર્ગ-1, જુનિયર સાયન્ટિફિક ઓફિસર (ફૂડ), ગુજરાત ડ્રગ્સ , મત્સ્યોદ્યોગ અધિક્ષક, વર્ગ-2, લેવાયેલ પરીક્ષાની આન્સર કી કરવામાં જાહેર આવી છે, નીચે આપેલ થી તમે તમારા સાચા જવાબો ચેક કરી શકો છો.

GPSC આન્સર કી 2024 જાહેર

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા 
પોસ્ટનું નામજમીન સર્વેક્ષણ અધિકારી, વર્ગ-1, જુનિયર સાયન્ટિફિક ઓફિસર (ફૂડ), ગુજરાત ડ્રગ્સ , મત્સ્યોદ્યોગ અધિક્ષક, વર્ગ-2,
એપ્લિકેશન મોડPDF
પરીક્ષા તારીખ 13મી જૂન 2024 
સત્તાવાર વેબસાઇટhttps://gpsc.gujarat.gov.in/

GPSC આન્સર કી 2024

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા  લેવાયેલ પરીક્ષા જમીન સર્વેક્ષણ અધિકારી, વર્ગ-1, જુનિયર સાયન્ટિફિક ઓફિસર (ફૂડ), ગુજરાત ડ્રગ્સ , મત્સ્યોદ્યોગ અધિક્ષક, વર્ગ-2 આન્સર કી 2024 જાહેર કરવામાં આવી છે. તમે આન્સર કી જોઈ શકો છો, નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે MahitiApp.Net ને તપાસતા રહો.

Gujarat Public Service Commission એ 13 જૂન 2024 ના રોજ લેવાયેલ પરીક્ષા જમીન સર્વેક્ષણ અધિકારી, વર્ગ-1, જુનિયર સાયન્ટિફિક ઓફિસર (ફૂડ), ગુજરાત ડ્રગ્સ , મત્સ્યોદ્યોગ અધિક્ષક, વર્ગ-2 આન્સર કી 2024 જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો- સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2024: 10 પાસ માટે સફાઈ કર્મચારી કમ સબ સ્ટાફ માટે નોકરીનો મોકો

ગુજરાત જાહેર સેવા આયોગ માટે આન્સર કી 2024 ઓબ્જેકશન કરવાનાં પગલાં

ગુજરાત જાહેર સેવા આયોગ માટે આન્સર કી માટે ઉમેદવારે નીચેની સૂચનાઓનું પાલન કરવાની તકેદારી રાખવી, અન્યથા વાંધા-સૂચન અંગે કરેલ રજૂઆતો ધ્યાને લેવાશે નહીં

  • ઉમેદવારે વાંધાં-સૂચનો ફક્ત ઓનલાઈન ઓબ્જેકશન સબમીશન સીસ્ટમ દ્વારા જ સબમીટ કરવાના રહેશે.રૂબરૂ, ટપાલ અથવા ઈ-મેઈલ દ્વારા આયોગની કચેરીએ મોકલવામાં આવેલ વાંધા-સૂચનો ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી.
  • ઉમેદવારે વાંધા-સૂચનો રજૂ કરવા વેબસાઈટ / ઓનલાઈન ઓબ્જેકશન સબમીશન સીસ્ટમ પર પ્રસિધ્ધ થયેલ નિયત નમૂનાનો જ ઉપયોગ કરવો.
  • ઉમેદવારે પોતાને પરીક્ષામાં મળેલ પ્રશ્નપુસ્તિકામાં છપાયેલ પ્રશ્નકમાંક મુજબ વાંધા-સૂચનો રજૂ ન કરતા તમામ વાંધા-સૂચનો વેબસાઈટ પર પ્રસિધ્ધ થયેલ પ્રોવિઝનલ આન્સર કી (માસ્ટર પ્રશ્નપત્ર) ના પ્રશ્નકમાંક મુજબ અને તે સંદર્ભમાં રજૂ કરવા.
  • માસ્ટર પ્રશ્નપત્રમાં નિર્દિષ્ટ પ્રશ્ન અને વિકલ્પ સિવાયના વાંધા-સૂચનો ધ્યાને લેવામાં આવશે નહીં.
  • ઉમેદવારે પ્રશ્નના વિકલ્પ પર વાંધો રજૂ કરેલ છે અને વિકલ્પ રૂપે જે જવાબ સૂચવેલ છે એ જવાબ ઉમેદવારે પોતાની ઉતરવહીમાં આપેલ હોવો જોઈએ. ઉમેદવારે સૂચવેલ જવાબ અને ઉતરવહીનો જવાબ ભિન્ન હશે તો ઉમેદવારે રજૂ કરેલ વાંધા-સૂચનો ધ્યાને લેવાશે नहीं
  • એક પ્રશ્ન માટે એક જ વાંધા-સૂચન પત્રક વાપરવું એક જ વાંધા-સૂચનો પત્રકમાં એકથી વધારે પ્રશ્નોની રજૂઆત કરેલ હશે તો તે અંગેના વાંધા-સૂચનો ધ્યાને લેવાશે નહીં.

આ પણ વાંચો- ગ્રામીણ બેંકો માં 9995 જગ્યાઓ માટે મોટી ભરતી 2024: ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી

GPSC Answer Key 2024 મહત્વની તારીખો

ગુજરાત જાહેર સેવા આયોગ Answer Key 2024મહત્વપૂર્ણ તારીખો
GPSC આન્સર કી જાહેર તારીખજૂન 14, 2024

મહત્વપૂર્ણ લિંક :

GPSC Answer Key 2024જમીન સર્વેક્ષણ અધિકારી, વર્ગ-1
જુનિયર સાયન્ટિફિક ઓફિસર (ફૂડ)
મત્સ્યોદ્યોગ અધિક્ષક, વર્ગ-2
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

GPSC આન્સર કી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

GPSC આન્સર કી 2024 સત્તાવાર વેબસાઇટ. https://gpsc.gujarat.gov.in/ છે.

GPSC આન્સર કી 2024 પરીક્ષા તારીખ કઈ હતી ?

GPSC આન્સર કી 2024 પરીક્ષા તારીખ કઈ 13 જૂન 2024  છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો