GSRTC અમદાવાદ ભરતી 2024: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં નોકરીનો મોકો, અરજી કરવાની છેલ્લી તારીખ 21 મી જૂન 2024 

WhatsApp Join Now
Telegram Join Here

GSRTC અમદાવાદ ભરતી 2024, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC ) દ્વારા એપ્રેન્ટીસ પોસ્ટ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. GSRTC ભરતી 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

GSRTC અમદાવાદ ભરતી 2024

સંસ્થાગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC )
પોસ્ટનું નામએપ્રેન્ટીસ
એપ્લિકેશન મોડઓફલાઈન
છેલ્લી તારીખ 21મી જૂન 2024 
સત્તાવાર વેબસાઇટwww.apprenticeship.gov.in

GSRTC અમદાવાદ ભરતી 2024

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ( GSRTC ભરતી 2024) એ બોડી ફીટર એમ.એમ.વી ટ્રેડ ,ડીઝલ મીકેનીક ટ્રેડ તથાકોપા એપ્રેન્ટીસ (કોમ્પુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ) પોસ્ટ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે MahitiApp.Net ને તપાસતા રહો.

Gujarat State Road Transport Corporation એ આઈ.ટી.આઈ પાસની ભરતી યોજાનાર હોઈ તેવા ઉમેદવારોએ www.apprenticeship.gov.in વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી એસ.ટી વિભાગીય કચેરી ગીતા મંદીર અમદાવાદ વહીવટી શાખા ખાતે રૂબરૂમાં તા.૧૨/૦૬/૨૦૨૪ થી તા.૨૧/૦૬/૨૦૨૪ ના રોજ ૧૧:૦૦ કલાકથી ૧૪:૦૦ કલાક સુધી ફરજના સમય દરમ્યાન જાહેર રજા ના દિવસો સિવાય અરજી પત્રક મેળવી, શૈક્ષણીક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણીત નકલ સહિત અરજીપત્રક ઉપરોકત સમયગાળા દરમ્યાન જમાં કરાવવાનું રહેશે.

આ પણ વાંચો- હિંદુસ્તાન પેટ્રોલિયન કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરતી 2024: 247 વિવિધ જગ્યાઓ માટે નોકરીનો મોકો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરતી 2024 માટે અરજી કરવાનાં પગલાં

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • ઉમેદવારોએ www.apprenticeship.gov.in વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી
  • એસ.ટી વિભાગીય કચેરી ગીતા મંદીર અમદાવાદ ખાતે રૂબરૂમાં જમાં કરાવવાનું રહેશે.
  • તાલીમનું સ્થળ એસ.ટી. વિસગીય કયેરી-વોકર્ણોપ અને ડેપો તથા મધ્યસ્થ કચેરી રાણીપ-અમદાવાદ રહેશે.)

આ પણ વાંચો- ગ્રામીણ બેંકો માં 9995 જગ્યાઓ માટે મોટી ભરતી 2024: ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી

GSRTC Ahmedabad Bharti 2024 મહત્વની તારીખો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ Bharti 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની છેલ્લી તારીખજૂન 21, 2024

મહત્વપૂર્ણ લિંક :

GSRTC Ahmedabad નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

GSRTC અમદાવાદ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

GSRTC અમદાવાદ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ. www.apprenticeship.gov.in છે.

GSRTC અમદાવાદ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરતી 2024 માં માં અરજી કરવાની છેલ્લી તારીખ 21 જૂન 2024  છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો