Gujarat Board SSC 10th Result 2024 LIVE: સૌથી પહેલા તમારું ધોરણ 10 નું પરિણામ ચેક કરો

WhatsApp Join Now
Telegram Join Here

Gujarat Board SSC 10th Result 2024 LIVE: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આજે તારીખ : 11/05/2024 ના રોજ સવારના 08:00 કલાકે ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ GSEB બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવનાર છે.

Gujarat Board SSC 10th Result 2024 LIVE

આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ધોરણ 10 પરિણામની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. આ લેખમાં, અમે તમને ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર પરિણામ અને WhatsApp દ્વારા તમારું પરિણામ કેવી રીતે ઝડપથી અને સરળતાથી ચેક કરી શકો છો તેની માહિતી આપવા જઈ રહિયા છે,

વોટ્સએપથી પરીક્ષાનું રીઝલ્ટ ચેક કરો

  • સૌ પ્રથમ તમારે ગુજરાત બોર્ડનો 916357300971 નંબર સેવ કરવો પડશે.
  • ગત માર્ચ 2024 પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ટાઈપ કરી ને મેસજ મોકલવાનો રહેશે
  • તમારું રિઝલ્ટ તમને મેસેજ દ્વારા મોકલવામાં આવશે.

 ધોરણ 10 નું રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું

  • સૌ પ્રથમ જરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org વિઝિટ કરો
  • ત્યારબાદ std 10 th result 2024 પર ક્લિક કરો.
  • હવે તમારો બેઠક નંબર એન્ટર કરો.
  • તમારી સ્ક્રીન પર તમારું ધોરણ 10 રીઝલ્ટ 2024 આવી જશે.

અમે આશા રાખીએ છીએ કે આ તમને આપેલ માહિતી થી તમે ધોરણ 10 નું પરિણામ જોઈ લીધું હશે જ, અમારી ટીમ તરફ થી તમને ગુજરાત બોર્ડ ધોરણ 10 માં પાસ થનારા અને વધુ માર્ક્સ મેળવી પરિવારનું નામ રોશન કરશો એવી તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ!

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો