Gujarat Summer Vacation 2024 : માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર, 12 જૂન સુધી ઉનાળું વેકેશન

WhatsApp Join Now
Telegram Join Here

Gujarat Summer Vacation 2024 : શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ ના ઉનાળુ વેકેશન બાબત, ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે અત્રેની કચેરીના સંદર્ભેદર્શિત પત્રથી મીકલવામાં આવેલ શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર મુજબ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં ઉનાળું વેકેશન તા.૦૬/૦૫/૨૦૨૪ થી તા.૦૯/૦૬/૨૦૨૪ સુધી જાહેર કરવામાં આવેલ હતુ.

Gujarat Summer Vacation 2024

ઉપરોક્ત તારીખોમાં ફેરફાર કરીને તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન તા.૦૯/૦૫/૨૦૨૪ થી તા.૧૨/૦૬/૨૦૨૪ સુધી જાહેર કરવામાં આવે છે. આ અંગે આપના તાબાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ કરશો.

12 જૂન સુધી ઉનાળું વેકેશન

આજે શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં આગામી 9 મેથી રાજ્યમાં શાળાઓમાં ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન તા.૦૯/૦૫/૨૦૨૪ થી તા.૧૨/૦૬/૨૦૨૪ સુધી જાહેર કરવામાં આવે છે. આ અંગે આપના તાબાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ કરશો.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો