રાજપીપળા નગરપાલિકા ભરતી 2024: જુદી જુદી જગ્યાઓ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2024

WhatsApp Join Now
Telegram Join Here

રાજપીપળા નગરપાલિકા ભરતી 2024 : રાજપીપળા નગરપાલિકા દ્વારા ઇન્ટરનલ ઓડીટર,ટેક્ષ રીકવરી કારકુન, કેશિયર કમ કલાર્ક, સેકન્ડ વાયરમેન, વોટર વર્કસ ઇન્સ્પેકટર અને સીનીયર સર્વેયર પોસ્ટ માટે કરાર આધારિત ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. Rajpipla Nagarpalika Bharti 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

રાજપીપળા નગરપાલિકા ભરતી 2024

સંસ્થાનું નામરાજપીપળા નગરપાલિકા
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
એપ્લિકેશન મોડઓફલાઈન
છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2024

Rajpipla Nagarpalika ભરતી 2024

રાજપીપળા નગરપાલિકામાં મંજુર થયેલ લઘુત્તમ મહેકમ પૈકી ખાલી પડેલ જગ્યાઓ માટે મે. પ્રાદેશીક કમિશ્નરશ્રી સુરત દ્વારા તા.૩૧/૦૧/૨૪ના રોજ મંજુરીને આધિન ખાલી જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિધ્ધ થયેથી તા. ૧૭/૮/૨૦૨૪ના રોજ સાંજે ૫.૦૦ કલાક સુધીમાં નગરપાલિકાને મળે તે મુજબ અરજી કરવાની રહેશે. ઉમેદવારોની લાયકાતના ધોરણો તથા અન્ય શરતો નીચે મુજબ છે. જે મુજબની યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ નિયત સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે. વધુ વિગત માટે નગરપાલિકાના મહેકમ શાખાનો સંપર્ક કરવાનો રહેશે.નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે MahitiApp.Net ને તપાસતા રહો.

રાજપીપળા નગરપાલિકા એ ઇન્ટરનલ ઓડીટર,ટેક્ષ રીકવરી કારકુન, કેશિયર કમ કલાર્ક, સેકન્ડ વાયરમેન, વોટર વર્કસ ઇન્સ્પેકટર અને સીનીયર સર્વેયર પોસ્ટ માટે નોટિફિકેશન 2024 બહાર પાડ્યું છે જેઓ Rajpipla Nagarpalika Bharti 2024 અરજી કરવા ઇચ્છતા હોય અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો- સુરત ટ્રાફિક બ્રિગેડ ભરતી 2024: ધોરણ ૯ પાસ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 26 મી જૂન 2024

રાજપીપળા નગરપાલિકા ભરતી 2024 માટે અરજી કરવાનાં પગલાં

રાજપીપળા નગરપાલિકા ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • ઉપરોક્ત જગ્યા માટેની અરજી જાહેરાત પ્રસિધ્ધ થયેથી તા.૧૭/૦૮/૨૦૨૪ના રોજ સાંજે ૫.૦૦ કલાક સુધીમાં નગરપાલિકાને ખાતે ફક્ત રજીસ્ટર પોસ્ટ એડી અથવા સ્પીડ પોસ્ટ મારફતે મોકલી આપવાની રહેશે.
  • અરજી મોકલવાનું સ્થળ : ચીફ ઓફીસરશ્રી, રાજપીપળા નગરપાલિકા, ૩૯૩૧૪૫, તા.નાંદોદ, જી.નર્મદા
  • આ સિવાયની અરજીઓ સ્વિકારવામાં આવશે નહી. ઉમેદવારે અરજી બંધ કવર ઉપર કઈ જગ્યા માટે અરજી કરેલ છે તેની વિગત સ્પષ્ટ દર્શાવવાની રહેશે. અરજદાર દ્વારા એક જગ્યા માટે બે અરજી કરવામાં આવેલ હોય ત્યારે આખરી અરજી માન્ય રાખવામાં આવશે.
  • અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝ ફોટો નંગ-૧, શાળા છોડયાનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો, શૈક્ષણિક લાયકાતની સ્વપ્રમાણીત નકલ તથા જગ્યા લાગુ પડતુ હોય ત્યા અનુભવનું પ્રમાણપત્ર અને સીસીસીનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે. અનામત વર્ગના ઉમેદવારોએ જાતિ/અનામત અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું માન્ય પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. સામાજીક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારે માન્ય નોન ક્રિમીલીયર સર્ટીફીકેટ રજુ કરવાનું રહેશે. જાહેરાત પ્રસિધ્ધ થયાની તારીખની સ્થિતીએ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
  • ઉપરોક્ત જગ્યા માટે અરજી સાથે બિન અનામત ઉમેદવારે ફી પેટે રૂા.૩૦૦/-નો ડિમાન્ડ ડ્રાફટ, ચીફ ઓફીસરશ્રી, રાજપીપળા નગરપાલિકાના નામથી અરજી સાથે મોકલવાનો રહેશે. અનામત વર્ગના ઉમેદવારે તથા મહિલા ઉમેદવારે કોઈપણ ફી ભરવાની રહેશે નહી.
  • અરજીપત્રકમાં એક કરતા વધુ જગ્યા માટે અરજી કરેલ હશે તો અરજીપત્રક રદ ગણવામાં આવશે.

આ પણ વાંચો- IOCL ભરતી 2024: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં નોકરીનો મોકો

Rajpipla Nagarpalika Bharti 2024 મહત્વની તારીખો

રાજપીપળા નગરપાલિકા Bharti 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની છેલ્લી તારીખઓગસ્ટ 17, 2024

મહત્વપૂર્ણ લિંક :

રાજપીપળા નગરપાલિકા નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

રાજપીપળા નગરપાલિકા ભરતી 2024 માં અરજી મોકલવાનું સ્થળ કયું છે ?

રાજપીપળા નગરપાલિકા ભરતી 2024 માં અરજી મોકલવાનું સ્થળ ચીફ ઓફીસરશ્રી, રાજપીપળા નગરપાલિકા, ૩૯૩૧૪૫, તા.નાંદોદ, જી.નર્મદા છે.

રાજપીપળા નગરપાલિકા ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

રાજપીપળા નગરપાલિકા ભરતી 2024 માં માં અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો