RTE Result 2024: RTE પ્રવેશનો બીજો રાઉન્ડ જાહેર, એડમિટ કાર્ડ મેળવવા અહીં ક્લિક કરો

WhatsApp Join Now
Telegram Join Here

RTE Result 2024: RTE પ્રવેશ પરિણામ જાહેર : ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ પલ્સરી એજ્યુકેશન દ્વારા આજે પ્રવેશનો બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો, પ્રવેશપત્ર (Admit Card) ડાઉનલોડ કરવા માટે https://rte.orpgujarat.com/ પર ક્લિક કરી પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ ૨૦/૦૫/૨૦૨૪ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ થશે.

RTE 2nd Round Result 2024 જાહેર

RTE હેઠળ પ્રવેશનો બીજો રાઉન્ડ તા. 16/05/2024 નાંરોજ જાહેર કરવામાં આવેલ છે. ADMIT CARD (પ્રવેશ પત્ર) ટેબ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશ પત્ર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરી શકાશે. ADMIT CARD (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ ૨૦/૦૫/૨૦૨૪ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ થશે.

RTE બીજો રાઉન્ડ એડમિટ કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરશો ?

ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકાર દ્વારા તમે જે શાળા સૂચિમાં પ્રવેશ મેળવી શકો છો તે તપાસવા માટે, તમારે નીચે આપેલા સરળ પગલાંને અનુસરવાની જરૂર છે: –

  • પ્રથમ, અહીં આપેલ ઓફિશિયલ વેબસાઇટ લિંકની મુલાકાત લો
  • તમે લિંક પર ક્લિક કરશો તમે RTE Gujarat ના સત્તાવાર વેબપેજ પર પહોચશો.
  • હવે Admit Card પર ક્લિક કરો
  • પછી તમારે માહિતી દાખલ કરવી પડશે જેમ કે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ
  • Result તમારી સ્ક્રીન પર જોવા મળશે

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

RTE Second Round Result 2024 મહત્વપૂર્ણ લિંક :

સત્તાવાર વેબસાઇટhttps://rte.orpgujarat.com/
RTE પ્રવેશ પરિણામ ચેક કરોઅહીં ક્લિક કરો
RTE પ્રવેશ RTE એડમિટ કાર્ડ લિંકઅહીં ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો