અંબાલાલ પટેલની ભયકંર આગાહી: આ બે તારીખો માં મેઘરાજા બોલાવશે ધબધબાટી, નદીઓ થશે ગાંડીતુર

અંબાલાલ પટેલની ભયકંર આગાહી

અંબાલાલ પટેલની ભયકંર આગાહી : હાલમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો સહિત અન્ય ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે નવસારીમાં ચોમાસું વિરામ પામ્યું છે. જો કે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જૂનના અંત સુધીમાં વરસાદ પડશે. આ સાથે તેમણે કહ્યું છે કે હાલમાં ગુજરાતમાં … Read more

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો