શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના 2024: ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ શરુ, વાંચો અરજી કરવાની માહિતી ગુજરાતીમાં

WhatsApp Join Now
Telegram Join Here

શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના 2024 : અનુસૂચિત જાતિના સામાન્ય પ્રવાહ(વિજ્ઞાન પ્રવાહ સિવાયના) અભ્યાસક્રમમાં ધોરણ-૧૧ અને ધોરણ-૧૨ માં અભ્યાસ કરતા વિધાર્થીઓ/વિદ્યાર્થીનીઓ પાસે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના હેઠળ ઓનલાઇન અરજીઓ મંગાવવા અંગે જાહેરાત આપવામાં આવી છે.

શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના 2024

યોજનાનું નામશિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના 2024
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
યોજનાનો હેતુઅનુસૂચિત જાતિના સામાન્ય પ્રવાહ(વિજ્ઞાન પ્રવાહ સિવાયના) અભ્યાસક્રમમાં ધોરણ-૧૧ અને ધોરણ-૧૨ માં અભ્યાસ કરતા વિધાર્થીઓ/વિદ્યાર્થીનીઓ માટે
અરજી કરવાનો પ્રકાર ઓનલાઇન
છેલ્લી તારીખ 31 જુલાઈ 2024
સત્તાવાર વેબસાઇટhttps://esamajkalyan.gujarat.gov.in/

શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના 2024 શરતો 

  • માર્ચ-૨૦૨૪ માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત પ્રથમ પ્રયત્ને ૭૫% કે તેથી વધુ ગુણ મેળવી પાસ થનાર અને ધો.૧૧ સામાન્ય પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ સિવાય)નાં અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ/વિધાર્થીનીઓએ અરજી કરવાની રહેશે.
  • ઓનલાઈન આવેલ અરજીઓ પૈકી ટકાવારીના ધોરણે પ્રથમ ૧૦૦ વિદ્યાર્થીઓના મેરીટ લીસ્ટમાં સમાવેશ કરીને સહાય આપવામાં આવશે.
  • આ યોજનામાં આવક મર્યાદા રૂ।. ૬,૦૦,૦૦૦/- (અંકે છ લાખ પુરા) રહેશે.
  • સામાન્ય પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ સિવાય)માં ધોરણ-૧૧માં રૂા.૮,૦૦૦/- અને ધોરણ-૧૨માં રૂ।.૪,૦૦૦/- શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય મળવા પાત્ર થશે.
  • જેમને ધો.૧૧માં સહાય મળેલ હોય તેઓને જ ધોરણ-૧૨ માં ટયુશન સહાય આપવામાં આવશે.
    S. ૭૫% થી ઓછા ગુણ(ટકા) મેળવનાર વિદ્યાર્થીઓએ અરજી કરવી નહી(પર્સન્ટાઇલ રેંક ધ્યાને લેવામાં આવશે નહીં)
  • ખાનગી ટ્યુશન વર્ગમાં કે ખાનગી શિક્ષક પાસે ટ્યુશન લીધા અંગેની પાકી રસીદ/પહોંચ રેવન્યુ સ્ટેમ્પવાળી અપલોડ કરવાની રહેશે.
  • ગત વર્ષ ૨૦૨૩-૨૪માં જેમને ધોરણ-૧૧ માં સહાય મળેલ હોય અને હાલમાં ધોરણ-૧૨ માં અભ્યાસ કરતા હોઇ તેઓએ ટ્યુશન સહાયની ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો- શિક્ષણ સહાય યોજના 2024: રૂ 1800 થી 2 લાખની સહાય, ઓનલાઇન અરજી ફોર્મ શરુ

શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://esamajkalyan.gujarat.gov.in/
  • ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર પર ક્લિક કરો
  • શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના 2024 શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

Tution Fee Yojana 2024 મહત્વની તારીખો

Manav Kalyan Yojana 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની શરૂ તારીખજુલાઈ 31, 2024

આ પણ વાંચો- બ્યુટી પાર્લર યોજના 2024: બ્યુટી પાર્લર માટે સાધન કીટ સહાય આપવામાં આવશે, ઓનલાઇન અરજી શરૂ તેમજ ડોકયુમેન્ટની યાદી

મહત્વપૂર્ણ લિંક :

શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના 2024 જાહેરાતઅહીં ક્લિક કરો
શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજનામાં ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના 2024 સત્તાવાર વેબસાઇટ શું છે ?

શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના 2024 સત્તાવાર વેબસાઇટ. https://esamajkalyan.gujarat.gov.in/ છે.

શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના 2024 માં અરજી કઈ રીતે કરવાની રહેશે ?

શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના નો લાભ લેવા તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે

શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો