GSSSB સિનિયર સર્વેયર કોલ લેટર 2024: ગુજરાત ગૌણ સેવા સિનિયર સર્વેયર પરીક્ષા કોલ લેટર જાહેર, ચેક કરી લો પરીક્ષા કેન્દ્ર

WhatsApp Join Now
Telegram Join Here

GSSSB સિનિયર સર્વેયર કોલ લેટર 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર જા.ક્ર.૨૧૪/૨૦૨૩૨૪-સીનીયર સર્વેયર (મહેસૂલ વિભાગ), વર્ગ-૩ સંવર્ગની MCQ-CBRT પદ્ધતિની સ્પર્ધાત્મક કસોટી પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત,ઉમેદવારો ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.

GSSSB સિનિયર સર્વેયર કોલ લેટર 2024

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટ નામસિનિયર સર્વેયર, વર્ગ-૩ (મહેસૂલ વિભાગ)
જાહેરાત ક્રમાંક ૨૧૪/૨૦૨૩૨૪
MCQ પરીક્ષા તારીખ21 મી જુલાઈ 2024
સત્તાવાર વેબસાઇટhttps://gsssb.gujarat.gov.in/

GSSSB Senior Surveyor Exam Date 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક:જા.ક્ર.૨૧૪/૨૦૨૩૨૪-સીનીયર સર્વેયર (મહેસૂલ વિભાગ), વર્ગ-૩ સંવર્ગની MCQ-CBRT પદ્ધતિની સ્પર્ધાત્મક કસોટી રાજ્યના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર યોજવા સંદર્ભે તા.૧૮/૦૬/૨૦૨૪ ના રોજ મંડળની વેબસાઈટ “https:// gsssb.gujarat.gov.in” પર મૂકવામાં આવેલ કાર્યક્રમ અન્વયે ઉકત સંવર્ગની સ્પર્ધાત્મક કસોટી માટેના કોલ-લેટર ડાઉનલોડ કરવા માટેનો કાર્યક્રમ મંડળની ઉકત વેબસાઇટ પર મુકવામા આવેલ છે. જે જોઈ લેવાનો રહેશે.

GSSSB દ્વારા ઉકત કાર્યક્રમ અનુસાર ઉકત સંવર્ગોના કોલ લેટર તા. ૧૫/૦૭/૨૦૨૪ ના રોજ બપોરના ૧૪-૦૦ કલાકથી તા.૨૧/૦૭/૨૦૨૪ ના રોજ સવારના ૦૮-૩૦ કલાક સુધી ડાઉનલોડ કરી શકશે. જેથી ઉકત સંવર્ગની પરીક્ષા માટેના કોલ-લેટર નિયત સમયમર્યાદામાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં
આવે છે.

આ પણ વાંચો- મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક ભરતી 2024: 50 કારકુની તાલીમાર્થીની નોકરીનો મોકો

GSSSB સિનિયર સર્વેયર પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ કરવાનાં પગલાં

GSSSB Senior Surveyor પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની લીંક નીચે મુજબ છે.

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gsssb.gujarat.gov.in/
  •  જાહેરાત ક્રમાંક ૨૧૪/૨૦૨૩૨૪, સિનિયર સર્વેયર, વર્ગ-૩ (મહેસૂલ વિભાગ) સ્પર્ધાત્મક કસોટીની કોલ લેટર ડાઉનલોડ પર ક્લિક કરો
  • કોલ લેટર ડાઉનલોડ કરો

આ પણ વાંચો- 6128 ક્લાર્ક જગ્યાઓ પર આવી નોકરીનો મોકો, અરજી કરવાની છેલ્લી તારીખ 21 જુલાઈ 2024

GSSSB Senior Surveyor Call Letter 2024 મહત્વની તારીખો

GSSSB સિનિયર સર્વેયર Exam Call Letter 2024મહત્વપૂર્ણ તારીખો
કોલ લેટર ડાઉનલોડ શરૂ તારીખ૧૫/૦૭/૨૦૨૪ ના રોજ બપોરના ૧૪-૦૦ કલાકથી
સિનિયર સર્વેયર પરીક્ષા તારીખજુલાઈ 21, 2024

આ પણ વાંચો- GPSC ભરતી 2024: ગુજરાત જાહેર સેવા આયોગમાં નોકરીનો મોકો, અરજી કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ 2024

મહત્વપૂર્ણ લિંક :

સિનિયર સર્વેયર પરીક્ષા તારીખ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
સિનિયર સર્વેયર કોલ લેટર ડાઉનલોડ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
સિનિયર સર્વેયર કોલ લેટર ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સિનિયર સર્વેયર પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ સત્તાવાર વેબસાઇટ શું છે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સિનિયર સર્વેયર પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in/ છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સિનિયર સર્વેયર પરીક્ષા તારીખ કઈ છે ?

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સિનિયર સર્વેયર પરીક્ષા તારીખ તારીખ 21 જુલાઈ 2024  છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો