ગુજરાતમાં કઇ તારીખે બેસશે ચોમાસું, કેટલો વરસાદ પડશે? અંબાલાલ પટેલની આગાહી

WhatsApp Join Now
Telegram Join Here

Ambalal Patel Forecast : કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસું ક્યારે બંધ થશે અને કેવું રહેશે? તેની આગાહીની રાહ જોવી. હવામાન નિષ્ણાતો દ્વારા આગામી ચોમાસાની આગાહી જાહેર થઈ રહી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા આગામી વરસાદ ને લઈ ને દેશમાં 106 ટકા વરસાદ પડી શકે અથવા તો પાંચ ટકા ઓછો વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાતોએ અંબાલાલ પટેલની આગાહી કરી છે આ વર્ષે ચોમાસું સારું રહી શકે છે. જો કે હજી ચોમાસું ક્યારે બેસશે તેની ખેડૂતો હજી રાહ જોઈ રહ્યા છે.

અંબાલાલ પટેલની આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે એપ્રિલના અંતમાં તીવ્ર ગરમી પડશે અને મે મહિનામાં ચક્રવાતી તોફાન સાથે પ્રિ-મોન્સુન એક્ટિવિટી થશે.જો કે હવામાન નિષ્ણાતો જાણાવીયા અનુસાર બંગાળની ખાડીમાં 10મી થી 14મી મે વચ્ચે ચક્રવાત સર્જાવાની સંભાવનાઓ છે.

ગુજરાતમાં કઇ તારીખે બેસશે ચોમાસું

વાત કરીયે ગુજરાત ના હવામાન શાસ્ત્રી અનુસાર અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે લિનોગની અસરને કારણે ચાલુ વર્ષનું ચોમાસું સારું રહી શકે છે. સારા ચોમાસા પાછળ ઘણા પરિબળો કામ કરે છે, પરંતુ તેમાંથી એક લાની છે. ભારતમાં આંદામાન અને નિકોબારમાં પહેલું ચોમાસુ બેસીયા પછી , ચોમાસું આગળ વધતું હોઈ છે અને કેરળથી દેશમાં ચોમાસું શરૂ થાય છે. આંદામાન અને નિકોબારમાં 17 થી 24 મેની વચ્ચે ચોમાસું બેસવાની ધારણા છે. ત્યાર બાદ ચોમાસું 1 જૂન પહેલા કેરળમાં પહોંચે તેવી શક્યતા છે.

ગુજરાતમાં કેટલો વરસાદ પડશે?

અંબાલાલ પટેલની નવી આગાહી અનુસાર કે ચોમાસું અપેક્ષા કરતાં વહેલું કેરળ પહોંચશે. કેરળમાં સ્થાયી થયા બાદ ચોમાસું મુંબઈ અને પછી દક્ષિણ ગુજરાતથી ગુજરાતમાં પહોંચે છે. ત્યારબાદ ગુજરાતમાં 8 થી 14 જૂનની વચ્ચે ચોમાસું આવવાની ધારણા છે. હવે વાત કરીયે ગુજરાતની જો ગુજરાતમાં દર વર્ષે 15 જૂન પછી ચોમાસાનો વરસાદ પડે છે. 17 જૂન પછી જોરદાર તોફાન અને વરસાદની સંભાવના છે.જ્યારે 5 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી દેશના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ રહેશે. આ સમયગાળા દરમિયાન નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે. સાબરમતી નદીની જળ સપાટી અને ડેમોમાં પાણીની આવક વધશે.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો