પશુપાલન યોજના 2024: આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ, કરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ 2024

WhatsApp Join Now
Telegram Join Here

પશુપાલન યોજના 2024 : કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પશુપાલન ખાતાની સહાયકારી યોજના માટે માહિતી મુકવામાં આવી છે, જેમાં પશુપાલનની યોજનાઓ ની માહિતી આપવામાં આવેલ છે. આ યોજનાઓ લાભ કઈ રીતે લેવો તેમજ કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે એની સંપૂણ માહિતી આપેલ છે.

પશુપાલન યોજના 2024

યોજનાનું નામપશુપાલન યોજના 2024
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
યોજનાનો હેતુપશુપાલન થકી સ્વરોજગારી
 અરજી કરવાની છેલ્લી તારીખ15 જુલાઈ 2024
અરજી કરવાનો પ્રકાર ઓનલાઇન
સત્તાવાર વેબસાઇટhttps://ikhedut.gujarat.gov.in/
આઈ ખેડૂત પશુપાલન યોજના 2024 માટે ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે, વધુ માહિતી માટે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવો, ઓનલાઈન અરજી કરવા માટે તા. ૧૫-૬-૨૦૨૪ થી તા. ૧૫-૭-૨૦૨૪ દરમિયાન આ પોર્ટલ કાર્યરત રહેશે.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલન યોજના 2024 નોટિફિકેશન બહાર પાડ્યું છે ઓનલાઇન અરજી 15-06-2024 થી શરૂ થશે જેઓ પશુપાલન યોજના 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય તેઓ ઓનલાઈન અરજી શેડ્યૂલ દરમિયાન ઓનલાઈન અરજી કરવા માટે,જરૂરી ડોકયુમેન્ટ, ઓનલાઈન અરજી ફોર્મ અને અન્ય વિગતો નીચે દર્શાવેલ લિંક માં આપેલ છે.

આ પણ વાંચો- GSRTC અમદાવાદ ભરતી 2024: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં નોકરીનો મોકો

Pashupalan Yojana 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

Pashupalan Yojana 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://ikhedut.gujarat.gov.in/
  • અરજી કરો ઓનલાઈન વિકલ્પ પર ક્લિક કરો.
  • Pashupalan Yojana 2024 શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચો- ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના 2024: આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

Ikhedut Pashupalan Yojana 2024 મહત્વની તારીખો

Pashupalan Yojana 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની શરૂઆતની તારીખ15 જૂન 2024
અરજીની છેલ્લી તારીખજુલાઈ 15, 2024

મહત્વપૂર્ણ લિંક :

પશુપાલન યોજના 2024 જાહેરાતઅહીં ક્લિક કરો
ગુજરાત પશુપાલન યોજના 2024 માં ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

આઈ ખેડૂત પશુપાલન યોજના 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

આઈ ખેડૂત પશુપાલન યોજના 2024 સત્તાવાર વેબસાઇટ. https://www.ibps.in/

આઈ ખેડૂત પશુપાલન યોજના 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

આઈ ખેડૂત પશુપાલન યોજના 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ 2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો