ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના 2024 : ખેતી નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય ઇકોસ્ટેટ શાખા, કૃષિ ભવન, સેક્ટર-10.એ. ગાંધીનગર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ખેડૂતોને મોબાઈલ ફોન (સ્માર્ટફોન) ખરીદી સહાય યોજના માટે માહિતી મુકવામાં આવી છે, જેમાં સ્માર્ટફોન યોજના ની માહિતી આપવામાં આવેલ છે. આ યોજનાઓ લાભ કઈ રીતે લેવો તેમજ કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે એની સંપૂણ માહિતી આપેલ છે.
ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના 2024
યોજનાનું નામ | ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના 2024 |
વિભાગનું નામ | ખેતી નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય |
અરજી ફોર્મ શરુ | 18 મી જૂન 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૧૮/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે થી દિન-૭ માટે |
સ્માર્ટફોનની ખરીદ સહાય | ૪૦% સહાય અથવા રૂ.૬૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઇટ | https://ikhedut.gujarat.gov.in/ |
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના 2024 નોટિફિકેશન બહાર પાડ્યું છે ઓનલાઇન અરજી 18-06-2024 થી શરૂ થશે જેઓ સ્માર્ટફોન યોજના 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય તેઓ ઓનલાઈન અરજી શેડ્યૂલ દરમિયાન ઓનલાઈન અરજી કરવા માટે,જરૂરી ડોકયુમેન્ટ, ઓનલાઈન અરજી ફોર્મ અને અન્ય વિગતો નીચે દર્શાવેલ લિંક માં આપેલ છે.
આ પણ વાંચો- ONGC ભરતી 2024: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ માં નોકરીનો મોકો
Smartphone Sahay Yojana 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં
Smartphone Yojana 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://ikhedut.gujarat.gov.in/
- અરજી કરો ઓનલાઈન વિકલ્પ પર ક્લિક કરો.
- Smartphone Yojana 2024 શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
આ પણ વાંચો- બેંક ઓફ બરોડા માં નવી ભરતી 2024: 627 વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, અહીંથી કરો અરજી
Ikhedut Smartphone Sahay Yojana 2024 મહત્વની તારીખો
Smartphone Yojana 2024 | મહત્વપૂર્ણ તારીખો |
અરજીની શરૂઆતની તારીખ | 18 જૂન 2024 |
અરજીની છેલ્લી તારીખ | ૧૮/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે થી દિન-૭ માટે |
મહત્વપૂર્ણ લિંક :
પશુપાલન યોજના 2024 જાહેરાત | અહીં ક્લિક કરો |
ગુજરાત પશુપાલન યોજના 2024 માં ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના 2024 સત્તાવાર વેબસાઇટ શું છે
આઈ ખેડૂત ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના2024 સત્તાવાર વેબસાઇટ. https://www.ibps.in/
આઈ ખેડૂત ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
આઈ ખેડૂત ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ ૧૮/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે થી દિન-૭ માટે છે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..