EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ભરતી 2024: ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા ચાઇલ્ડ હેલ્પલાઇન સુપરવાઇઝર અને કેસ વર્કર પોસ્ટ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. EMRI Green Health Services ભરતી 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ભરતી 2024
સંસ્થા | ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ |
પોસ્ટનું નામ | ચાઇલ્ડ હેલ્પલાઇન સુપરવાઇઝર અને કેસ વર્કર |
અરજી કરવાની રીત | ઈન્ટરવ્યુ |
ઇન્ટરવ્યુ તારીખ | 15મી જૂન 2024 |
કામ | દિવસ અને રાત્રી ની શિફ્ટમાં કામ કરવા તૈયાર |
108 ભરતી 2024
ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ કે જે ગુજરાત સરકારની નોડલ એજન્સી રૂપે પીપીપી (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ) મોડેલ હેઠળ ૧૦૮ ઈમરજન્સી સર્વિસીસ અને ૧૮૧ મહિલા હેલ્પ લાઈન જેવી ઇમરજન્સી સેવાઓ મા રાજ્યવ્યાપી અમલીકરણ કરી રહેલ છે.. રાજ્યમાં બાળકોના હિત માટે ૧૦૯૮ (ચાઈલ્ડ હેલ્પલાઈન) માટે નીચે મુજબનાં કર્મચારીની જરૂરિયાત છે
EMRI Green Health Services એ ચાઇલ્ડ હેલ્પલાઇન સુપરવાઇઝર અને કેસ વર્કર પોસ્ટ માટે નોટિફિકેશન 2024 બહાર પાડ્યું છે જેઓ અરજી કરવા ઇચ્છતા હોય હાજર રહેવાનુ જણાવવામાં આવે છે.
આ પણ વાંચો- GSRTC અમદાવાદ ભરતી 2024: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં નોકરીનો મોકો
EMRI Green Health Services ભરતી 2024 માટે અરજી કરવાનાં પગલાં
EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ભરતી 2024 માટે માં ભાગ લેવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ ધરાવતા ઉમેદવારોને ૧૫ જૂન ૨૦૨૪ સમય : સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી હાજર રહેવાનુ જણાવવામાં આવે છે.
- ઈન્ટરવ્યુ સ્થળ : ઇ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ,૧૦૮ ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા – કઠવાડા રોડ, અમદાવાદ
આ પણ વાંચો- ગ્રામીણ બેંકો માં 9995 જગ્યાઓ માટે મોટી ભરતી 2024: ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
EMRI Green Health Services Bharti 2024 મહત્વની તારીખો
EMRI Green Health Services Bharti 2024 | મહત્વપૂર્ણ તારીખો |
ઇન્ટરવ્યુ તારીખ | જૂન 15, 2024 |
મહત્વપૂર્ણ લિંક :
EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ભરતીની જાહેરાત | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ભરતી 2024 ઈન્ટરવ્યુ સ્થળ કયું છે ?
EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ભરતી 2024 ઈન્ટરવ્યુ સ્થળ ઇ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ,૧૦૮ ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા – કઠવાડા રોડ, અમદાવાદ છે.
EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ભરતી ઇન્ટરવ્યુ તારીખ કઈ છે ?
EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ભરતી ઈન્ટરવ્યુ તારીખ 15 જૂન 2024 છે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..