GSRTC રાજકોટ ભરતી 2024, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC ) વિભાગીય કચેરી, રાજકોટ તથા રાજકોટ વિભાગના જુદા જુદા કેન્દ્રો ખાતે એપ્રેન્ટીસ એક્ટ – ૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર એપ્રેન્ટીસ પોસ્ટ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. GSRTC Rajkot Bharti 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
GSRTC રાજકોટ ભરતી 2024
સંસ્થા | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ (GSRTC ) |
પોસ્ટનું નામ | એપ્રેન્ટીસ |
જગ્યાનું નામ | ડીઝલ મીકેનીક,મોટર મીકેનીક, વેલ્ડર(ગેસ & ઇલેક્ટ્રિક),ઇલેક્ટ્રીશિયન, કોપા, ડીગ્રી-મીકેનીકલ એન્જી. |
છેલ્લી તારીખ | 25મી જૂન 2024 |
સત્તાવાર વેબસાઇટ | www.apprenticeship.gov.in | http://www.mhrdnats.gov.in |
GSRTC Rajkot ભરતી 2024
ગુગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC ) વિભાગીય કચેરી, રાજકોટ તથા રાજકોટ વિભાગના જુદા જુદા કેન્દ્રો ખાતે એપ્રેન્ટીસ એક્ટ – ૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર એ (૧) ડીઝલ મીકેનીક, (૨) મોટર મીકેનીક, (૩) વેલ્ડર(ગેસ & ઇલેક્ટ્રિક), (૪) ઇલેક્ટ્રીશિયન, (૫) કોપા, (૬) ડીગ્રી-મીકેનીકલ એન્જી. ટ્રેડના પોસ્ટ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે MahitiApp.Net ને તપાસતા રહો.
Gujarat State Road Transport Corporation Rajkot એ આઈ.ટી.આઈ પાસની ભરતી યોજાનાર હોઈ તેવા ઉમેદવારોએ ક્રમ નં.(૧) થી (૪) માટે ધોરણ ૧૦ પાસ ની સાથે આઈ.ટી.આઈ.પાસ તથા ક્રમ નં. (૫) માટે ધોરણ ૧૨ પાસ ની સાથે આઈ.ટી.આઈ.પાસ (NCVT/GCVT ફરજીયાત) અને ક્રમ નં. (૬) માટે ડીગ્રી મીકેનીકલ એન્જી.( ૨૦૨૦ કે ત્યાર બાદ પાસ આઉટ થયેલ) ની લાયકાત ધરાવતા ઉમેદવારો ને એપ્રેન્ટિસ ભરતી માટે જેઓ GSRTC Rajkot ભરતી 2024 અરજી કરવા ઇચ્છતા હોય અરજી કરવાની રહેશે.
આ પણ વાંચો- GSRTC અમદાવાદ ભરતી 2024: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં નોકરીનો મોકો
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ ભરતી 2024 માટે અરજી કરવાનાં પગલાં
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- ઉમેદવારોએ ક્રમ (૧) થી (૫) ના ટ્રેડ ધરાવતાએ http://apprenticeshipindia.gov.in વેબસાઈટ પર ESTABLISHMENT પર જઈ GSRTC-RAJKOT સર્ચ કરી ઓનલાઈન એપ્લાય કરી શકશે
- ક્રમ (૬) ના ટ્રેડ માટે http://www.mhrdnats.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી સાથે ઉપરોક્ત સરનામે મહેકમ શાખા ખાતેથી ફોર્મ મેળવીને તા.૨૫/૦૬/૨૦૨૪ સુધીમાં જમા કરાવવાનું રહેશે.
- ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ વિભાગ,વિભાગીય કચેરી, ગોંડલ રોડ, રાજકોટ – ૩૬૦૦૦૪
આ પણ વાંચો- ગ્રામીણ બેંકો માં 9995 જગ્યાઓ માટે મોટી ભરતી 2024: ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
GSRTC Rajkot Bharti 2024 મહત્વની તારીખો
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ Bharti 2024 | મહત્વપૂર્ણ તારીખો |
અરજીની છેલ્લી તારીખ | જૂન 25, 2024 |
મહત્વપૂર્ણ લિંક :
GSRTC Rajkot નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
રજીસ્ટ્રેશન વેબસાઇટ (૧) થી (૫) ક્રમ | અહીં ક્લિક કરો |
રજીસ્ટ્રેશન વેબસાઇટ ( (૬) ક્રમ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
GSRTC રાજકોટ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે
GSRTC રાજકોટ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ. www.apprenticeship.gov.in છે.
GSRTC રાજકોટ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 25 જૂન 2024 છે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..