પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024 : ધંધો કે ઉદ્યોગ ચાલુ કરવા માટે રૂ. 50,000 થી 10 લાખ સુધી લોન , વાંચો સંપૂર્ણ માહિતી

WhatsApp Join Now
Telegram Join Here

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024 : આપણા દેશની કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ લોકો માટે ઘણી કેન્દ્ર સરકારની યોજનાઓ અમલમાં મૂકી છે, જેનો લાભ ભારતીયોઓ લઈ રહ્યા છે. આજે આપણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના ગરીબ નાગરિક માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે, જેના કારણે આ ગરીબોને ઘણી સુવિધાઓ મળી છે. આજે અમે જે યોજના લાવ્યા છીએ તે મોદીજી દ્વારા શરૂ કરવામાં આવેલ PM Mudra Loan Yojana 2024 વિશે સંપૂર્ણ માહિતી આપીશું.

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના આ યોજના હેઠળ જે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હોઈ તમને આ યોજના હેઠળ ધંધા માટે લોન આપવામાં આવશે, જે તેમને ધંધો સ્થાપિત કરવામાં મદદ કરશે. PM Mudra Loan Yojana 2024, જો તમે આ યોજના વિશે બધી માહિતી જેવી કે યોજનાના લાભો, પાત્રતા, ડોકુયુમેન્ટ અને અન્ય માહિતી આ આર્ટિકલ માં જણાવીશું.

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ કેટલી લોન મળે

આ યોજના (PM Mudra Loan Yojana 2024) હેઠળ કોઈ પણ વ્યક્તિ રૂપિયા 50 હજાર રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે. આમાં 3 પ્રકારની લોન આપવામાં આવે છે. પ્રથમ શિશુ, બીજો કિશોર અને ત્રીજો તરુણ લોન. શિશુ લોનમાં રૂ.50,000 સુધીની લોન આપવામાં આવે છે. જ્યારે કિશોર લોનમાં 50 હજારથી 5 લાખ રૂપિયાની લોન અને તરુણમાં 5 થી 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. આવી સ્થિતિમાં અરજદારે જાતે નક્કી કરવાનું રહેશે કે તમને કઈ લોન જોઈએ છે .

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024 માટે પાત્રતા

જો તમે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024 માટે અરજી કરવા માંગો છો, તો તમારે પહેલા તેની પાત્રતા તપાસવી પડશે, જો તમે આ યોજના માટે પાત્ર બનશો તો તમે અરજી કરી શકો છો.

  • ભારતનો રહેવાસી હોવો જોઈએ.
  • અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
  • આ અંતર્ગત કોઈપણ બેંકમાં ડિફોલ્ટર ન હોવો જોઈએ.

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના માટે ડોકયુમેન્ટ

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ લાભ મેળવતા અરજદાર પાસે નીચેના ડોકયુમેન્ટ હોવા ફરજિયાત છે

  • અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • અરજદારનો આધાર કાર્ડ
  • અરજદારનો પાન કાર્ડ
  • અરજદારનું કાયમી સરનામું
  • ત્રણ વર્ષની બેલેન્સ શીટ
  • આવકવેરા રિટર્ન એર સેલ્ફ ટેક્સ રિટર્ન
  • વ્યવસાય અને સ્થાપના પ્રમાણપત્ર

આ પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના માટે કોઈપણ વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ આ લોન માટે અરજી કરી શકે છે, આ માટે તમારે પસંદગીની સરકારી અને ખાનગી બેંકની શાખામાં જવું પડશે અને ત્યાં જઈને તેઓએ તેના માટે અરજી કરવાની રહેશે.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો