અમદાવાદ રોજગાર ભરતી મેળો 2024 : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર નિયામકશ્રી તાલીમ અને રોજગાર ની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત મદદનિશ નિયામક (રોજગાર) ની કચેરી, અમદાવાદ દ્વારા આયોજીત રોજગાર ભરતી મેળો નું આયોજન કરેલ છે. Ahmedabad ભરતી મેળો 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અને ઇન્ટરવ્યુ સ્થળ નીચે આપેલ છે.
અમદાવાદ રોજગાર ભરતી મેળો 2024
સંસ્થા | મદદનિશ નિયામક (રોજગાર) ની કચેરી, અમદાવાદ |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
એપ્લિકેશન મોડ | ભરતી મેળો |
ઇન્ટરવ્યુ તારીખ | 27 મી જૂન 2024 |
સત્તાવાર વેબસાઇટ | https://anubandham.gujarat.gov.in/ |
અમદાવાદ ભરતી મેળો 2024
મદદનિશ નિયામક (રોજગાર) ની કચેરી, અમદાવાદ દ્વારા 27/06/2024 ના રોજ સમય સવારે 10:00 કલાકે અસારવા બહુમાળી ભવન, બ્લોક-ડી, પ્રથમ માળ, ગીરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ ખાતે જોબ ફેરનું આયોજન કરેલ છે.
ધોરણ ૧૦ પાસ, ધો.૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઇટીઆઇ, ડિપ્લોમા વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચર સેકટર ની કંપનીઓ ઉપસ્થિત રહી જોબ ઓફર કરશે આથી રોજગારવાચ્છું ઉમેદવારોએ રોજગારીની ઉત્તમ તક નો લાભ લેવા રોજગાર ભરતી મેળામાં ઉમેદવારોએ પોતાના બાયોડેટા સાથે ઈન્ટરવ્યુ સ્થળે રૂબરૂ હાજર રહેવું.
આ પણ વાંચો- લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો અમદાવાદ ભરતી 2024: વિવિધ એડવાઈઝરો પોસ્ટ માટે નોકરીનો મોકો
અમદાવાદ જોબ ફેર 2024 માટે અરજી કરવાનાં પગલાં
અમદાવાદ જોબ ફેર 2024 માટે માં ભાગ લેવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- અસારવા બહુમાળી ભવન, બ્લોક-ડી, પ્રથમ માળ, ગીરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ
- ભરતી મેળો તારીખ 27/06/2024 ના રોજ સમય સવારે 10:00 કલાકે
આ પણ વાંચો- GIPL ભરતી 2024: ગુજ ઈન્ફો પેટ્રો લીમીટેડ માં નોકરીનો મોકો, અરજી કરવાની છેલ્લી તારીખ 10 જુલાઈ 2024
Ahmedabad Bharti Melo 2024 મહત્વની તારીખો
Ahmedabad Bharti Melo 2024 | મહત્વપૂર્ણ તારીખો |
અમદાવાદ ભરતી મેળો તારીખ | જૂન 27, 2024 |
મહત્વપૂર્ણ લિંક :
અમદાવાદ ભરતી મેળોની જાહેરાત | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
અમદાવાદ રોજગાર ભરતી મેળો કઈ તારીખે છે ?
અમદાવાદ રોજગાર ભરતી મેળો 27 જૂન 2024 તારીખે છે.
અમદાવાદ રોજગાર ભરતી મેળો સ્થળ કયુ છે ?
અમદાવાદ રોજગાર ભરતી મેળો સ્થળ અસારવા બહુમાળી ભવન, બ્લોક-ડી, પ્રથમ માળ, ગીરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ છે.