ભરૂચ નગરપાલિકા ભરતી 2024: ભરૂચ નગરપાલિકા દ્વારા સીટી મેનેજર- SWM પોસ્ટ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. Bharuch Nagarpalika ભરતી 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
ભરૂચ નગરપાલિકા ભરતી 2024
સંસ્થા | ભરૂચ નગરપાલિકા |
પોસ્ટનું નામ | સીટી મેનેજર- SWM |
એપ્લિકેશન મોડ | વોક ઈન ઈન્ટરવ્યુ |
ઇન્ટરવ્યુ તારીખ | 13મી જૂન 2024 |
સત્તાવાર વેબસાઇટ | https://bharuchnagarpalika.com |
ભરૂચ નગરપાલિકા ભરતી 2024
આથી આ જાહેરાત દ્વારા જણાવવામાં આવે છે કે, સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ અંતર્ગત ૧૧ માસના કરારથી તદ્દન હંગામી ધોરણે નીચે જણાવેલ જગ્યા માટે શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ ધરાવતા ઉમેદવારોને તા.૧૩/૦૬/૨૦૨૪ ના રોજ ગુરૂવારે બપોરના ૧૨.૩૦ કલાકે રૂબરૂ નગરપાલિકાની કચેરીમાં હાજર રહેવાનુ જણાવવામાં આવે છે.
Bharuch Nagarpalika એ સીટી મેનેજર- SWM પોસ્ટ માટે નોટિફિકેશન 2024 બહાર પાડ્યું છે જેઓ અરજી કરવા ઇચ્છતા હોય હાજર રહેવાનુ જણાવવામાં આવે છે. પસંદ થયેલ ઉમેદવારે ફરજીયાત ભરૂચમાં રહેવાનું રહેશે. સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ અંતર્ગત મંજુર થયેલ મહેકમ ઓક્ટોમ્બર-૨૦૨૬ સુધીનું રહેશે.
આ પણ વાંચો- ONGC ભરતી 2024: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ માં નોકરીનો મોકો
Bharuch Nagarpalika ભરતી 2024 માટે અરજી કરવાનાં પગલાં
અમદાવાદ રોજગાર ભરતી મેળો માટે માં ભાગ લેવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ ધરાવતા ઉમેદવારોને તા.૧૩/૦૬/૨૦૨૪ ના રોજ ગુરૂવારે બપોરના ૧૨.૩૦ કલાકે રૂબરૂ નગરપાલિકાની કચેરીમાં હાજર રહેવાનુ જણાવવામાં આવે છે.
- તા.૧૩/૦૬/૨૦૨૪ ના રોજ ગુરૂવારે બપોરના ૧૨.૩૦ કલાકે વોક ઈન ઈન્ટરવ્યુ યોજાશે.
- પસંદ થયેલ ઉમેદવારે ફરજીયાત ભરૂચમાં રહેવાનું રહેશે.
આ પણ વાંચો- ગ્રામીણ બેંકો માં 9995 જગ્યાઓ માટે મોટી ભરતી 2024: ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
Bharuch Nagarpalika Bharti 2024 મહત્વની તારીખો
Bharuch Nagarpalika Bharti 2024 | મહત્વપૂર્ણ તારીખો |
ભરૂચ નગરપાલિકા ભરતી ઇન્ટરવ્યુ તારીખ | જૂન 13, 2024 |
મહત્વપૂર્ણ લિંક :
ભરૂચ નગરપાલિકા ભરતીની જાહેરાત | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
ભરૂચ નગરપાલિકા ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે ?
ભરૂચ નગરપાલિકા ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://bharuchnagarpalika.com/ છે.
ભરૂચ નગરપાલિકા ભરતી ઇન્ટરવ્યુ તારીખ કઈ છે ?
ભરૂચ નગરપાલિકા ભરતી વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ 13 જૂન 2024 છે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..