વન રક્ષક ફાઈનલ આન્સર કી જાહેર: તમારે કેટલા માર્ક્સ થાય છે, અહીંથી ચેક કરો

WhatsApp Join Now
Telegram Join Here

જાહેરાત ક્રમાંક: FOREST/202223/1, વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ની તા.૦૮/૦૨/૨૦૨૪ થી તા.૨૭/૦૨/૨૦૨૪ દરમ્યાન યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Revise Final Answer Key cum Response Sheet જાહેર, તમારે કેટલા માર્ક્સ થાય છે, અહીંથી ચેક કરો ફાઈનલ

વન રક્ષક ફાઈનલ આન્સર કી જાહેર

સંસ્થાગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ
પોસ્ટ નામવન રક્ષક (Forest Guard), વર્ગ-૩
ફાઈનલ આન્સર કી મોડઓનલાઈન
ફાઈનલ આન્સર કીજાહેર
સત્તાવાર વેબસાઇટhttps://gsssb.gujarat.gov.in

Forest Guard Final Answer Key 2024

ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની કુલ-૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર દ્વારા તા.૨૦/૧૦/૨૦૨૨ના રોજ જાહેરાત ક્રમાંક: Forest/202223/1 પ્રસિદ્ધ કરવામાં આવેલ.

આ પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.૦૮/૦૨/૨૦૨૪ થી તા.૨૭/૦૨/૨૦૨૪ દરમ્યાન કુલ-૪૮ સેશનમાં CBRT (Computer Based Response Test) પદ્ધતિથી લેવામાં આવેલ. જેની પ્રોવિઝનલ આન્સર-કી પ્રસિદ્ધ કરી ઉમેદવારો પાસેથી તા.૦૭/૦૩/૨૦૨૪ થી તા.૨૫/૦૩/૨૦૨૪ દરમ્યાન વાંધા અરજીઓ મંગાવવામાં આવેલ હતી. ત્યારબાદ Final Answer Key cum Response Sheet મંડળની વેબસાઇટ ઉપર તા.૦૬/૦૫/૨૦૨૪ના રોજ સાંજે ૧૮-૦૦ કલાકે પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. ઉક્ત પ્રસિદ્ધ કરવામાં આવેલ Final Answer Key cum Response Sheetમાં પણ કેટલીક ક્ષતિઓ રહેવા પામેલ છે, તેવી રજૂઆતો કેટલાક ઉમેદવારો દ્વારા મંડળને કરવામાં આવેલ હતી. જે ધ્યાને લઇ, મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ Final Answer Key cum Response Sheet સામે તા.૧૩/૦૫/૨૦૨૪ થી તા.૧૬/૦૫/૨૦૨૪ પુનઃ Online માધ્યમથી વાંધા સૂચનો મંગાવવામાં આવેલ હતાં.

આ પણ વાંચો- ઓજસ ભરતી 2024, ઓનલાઇન જોબ એપ્લિકેશન સિસ્ટમ

ફોરેસ્ટ ગાર્ડ ફાઈનલ આન્સર કી ચેક કરવાનાં પગલાં

ફોરેસ્ટ ગાર્ડ Revised Final Answer Key cum Response Sheet જોવા તથા ડાઉનલોડ કરવા અંગેની લીંક નીચે મુજબ છે.જે ઉમેદવારોએ વાંધા સૂચન દરમિયાન અવશ્ય ધ્યાને લેવાની રહેશે .

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gsssb.gujarat.gov.in/
  • આન્સર કી વિકલ્પ પર ક્લિક કરો
  • હવે વન રક્ષક ફાઈનલ આન્સર કી નોટિફિકેશન શોધો
  • ભવિષ્યના ઉપયોગ માટે આન્સર કીની પ્રિન્ટઆઉટ લો..
  • આ લીંક તા.૩૦/૦૬/૨૦૨૪, ૨૩-૫૫ કલાક સુધી ખુલ્લી રહેશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવે છે.

આ પણ વાંચો- ગ્રામીણ બેંકો માં 9995 જગ્યાઓ માટે મોટી ભરતી 2024: ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી

મહત્વપૂર્ણ લિંક :

ફોરેસ્ટ ગાર્ડ ફાઈનલ આન્સર કી નોટિફિકેશનઅહીં ક્લિક કરો
Forest Guard Final આન્સર કીઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો