જાહેરાત ક્રમાંક:૨૧૨/૨૦૨૩૨૪- ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) તારીખ ૦૧/૦૪/૨૦૨૪ થી ૨૦/૦૫/૨૦૨૪ દરયાન CBRT (Computer Based Response Test) પધ્ધતિથી યોજવામાં આવેલ પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet નીચે દર્શાવેલ લીંક ઉપર મુકવામાં આવેલ છે.
ગુજરાત ગૌણ સેવા વર્ગ ૩ ગૃપ A અને ગૃપ B પ્રોવીઝનલ આન્સર કી જાહેર
સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
પોસ્ટ નામ | ગૃપ A અને ગૃપ B વર્ગ-૩ |
આન્સર કી મોડ | ઓનલાઈન |
પ્રોવિઝનલ આન્સર કી | જાહેર |
વાંધો/સૂચન મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://gsssb.gujarat.gov.in |
GSSSB CCE આન્સર કી 2024
ઉમેદવારો આ લીંક ઉપર ક્લીક કરીને પોતાની પ્રોવિઝનલ આન્સર કી સાથેની રિસ્પોન્સશીટ ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધો/સૂચન હોય તો ઉમેદવારે તે અંગેના જરૂરી આધાર-પુરાવા સાથે Online રજુઆત કરવાની રહે છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ આવનાર વર્ગ-3 ( ગ્રુપ-A અને ગ્રુપ-B)ની સંયુક્ત પરીક્ષા (Gujarat Subordinate Services Class-III Combined Competitive Examination) સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રોવીઝનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે ,ઉમેદવારો https://gsssb.gujarat.gov.in/ ઉપરથી ડાઉનલોડ કરી લેવાની રહેશે.
આ પણ વાંચો- ઓજસ ભરતી 2024, ઓનલાઇન જોબ એપ્લિકેશન સિસ્ટમ
ગુજરાત ગૌણ સેવા વાંધો/સૂચન ઓનલાઇન અરજી કરવાનાં પગલાં
પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા સૂચન કરવા અંગેની/Step-by-step ગાઈડ અને સૂચનાઓ નીચે મુજબ છે. જે ઉમેદવારોએ વાંધા સૂચન દરમિયાન અવશ્ય ધ્યાને લેવાની રહેશે .
- પ્રસિદ્ધ કરેલ આન્સર કી ના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો ઓનલાઇન વાંધા સૂચન તા.૧૭/૦૬/૨૦૨૪, ૨૩:૫૫ કલાક સુધી કરી શકાશે.
- પ્રસિદ્ધ કરેલ આન્સર કી ના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો વાંધા સુચન ઓનલાઇન કરવા ફરજિયાત છે. અન્ય કોઈ માધ્યમ દ્વારા રજૂ કરેલ વાંધા સૂચનો ધ્યાને લેવામાં આવશે નહીં.
- CBRT માં હાજર રહેલ ઉમેદવાર જ ઓન લાઇન વાંધા સૂચન રજૂ કરી શકે છે.
- ઉમેદવાર એક કરતાં વધુ પ્રશ્નો માટે વાંધા સૂચન રજૂ કરી શકશે.
- ઉમેદવારે પોતાની Provisional Answer key cum Response Sheet માં દર્શાવેલ Question ID પ્રમાણે વાંધા સૂચન ઓનલાઇન સબમિટ કરવાના રહેશે.
આ પણ વાંચો- ગ્રામીણ બેંકો માં 9995 જગ્યાઓ માટે મોટી ભરતી 2024: ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
મહત્વપૂર્ણ લિંક :
પ્રોવીઝનલ આન્સર કી નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
GSSSB CCE પ્રોવિઝનલ આન્સર કી | અહીં ક્લિક કરો |
વાંધો/સૂચન ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |