પરીક્ષાના પરીણામ બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓને મુજવતા પ્રશ્નો અંગે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર, ફટાફટ સેવ કરી લો

WhatsApp Join Now
Telegram Join Here

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૪માં લેવાયેલ ધો-૧૨ની જાહેર પરીક્ષાનુ પરીણામ તા. ૦૯/૦૫/૨૦૨૪ના રોજ જાહેર કરેલ છે અને ધોરણ ૧૦ (SSC)ની પરીક્ષાનું પરીણામ તારીખ ૧૧/૦૫/૨૦૨૪ના રોજ જાહેર થનાર છે.

  • ટોલ ફ્રી હેલ્પલાઇન નં-૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ છે.
  • હેલ્પલાઇનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૬:૦૦ નો છે.

પરીક્ષાના પરિણામ બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓને મુંઝવતા પ્રશ્નો અનુસંધાને ટોલ ફ્રી હેલ્પલાઇન અંગે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ૧૨ની પરીક્ષાનુ પરીણામ તા. ૦૯/૦૫/૨૦૨૪ના રોજ જાહેર કરેલ છે અને ધોરણ ૧૦ (SSC)ની પરીક્ષાનું પરીણામ તારીખ ૧૧/૦૫/૨૦૨૪ના રોજ જાહેર થનાર છે.

પરીક્ષાના પરિણામ બાદ વિદ્યાર્થી, વાલી તેમજ શાળાને માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન તા.૧૦/૦૫/૨૦૨૪ થી તા.૨૦/૦૫/૨૦૨૪ દરમ્યાન કાર્યરત રહેશે. આ હેલ્પલાઇનમાં એક્ષ્પર્ટ કાઉન્સેલર ધ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આથી રાજ્યના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને હેલ્પલાઈનનો લાભ લેવા જણાવવામાં આવે છે.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો