ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૪માં લેવાયેલ ધો-૧૨ની જાહેર પરીક્ષાનુ પરીણામ તા. ૦૯/૦૫/૨૦૨૪ના રોજ જાહેર કરેલ છે અને ધોરણ ૧૦ (SSC)ની પરીક્ષાનું પરીણામ તારીખ ૧૧/૦૫/૨૦૨૪ના રોજ જાહેર થનાર છે.
- ટોલ ફ્રી હેલ્પલાઇન નં-૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ છે.
- હેલ્પલાઇનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૬:૦૦ નો છે.
પરીક્ષાના પરિણામ બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓને મુંઝવતા પ્રશ્નો અનુસંધાને ટોલ ફ્રી હેલ્પલાઇન અંગે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ૧૨ની પરીક્ષાનુ પરીણામ તા. ૦૯/૦૫/૨૦૨૪ના રોજ જાહેર કરેલ છે અને ધોરણ ૧૦ (SSC)ની પરીક્ષાનું પરીણામ તારીખ ૧૧/૦૫/૨૦૨૪ના રોજ જાહેર થનાર છે.
પરીક્ષાના પરિણામ બાદ વિદ્યાર્થી, વાલી તેમજ શાળાને માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન તા.૧૦/૦૫/૨૦૨૪ થી તા.૨૦/૦૫/૨૦૨૪ દરમ્યાન કાર્યરત રહેશે. આ હેલ્પલાઇનમાં એક્ષ્પર્ટ કાઉન્સેલર ધ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આથી રાજ્યના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને હેલ્પલાઈનનો લાભ લેવા જણાવવામાં આવે છે.