ગુજરાત બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2024 કેલેન્ડર જાહેર: દિવાળી અને ઉનાળુ વેકેશન તેમજ વર્ષ દરમિયાન આવતી જાહેર રજાઓ, વાંચો સંપૂર્ણ માહિતી

WhatsApp Join Now
Telegram Join Here

ગુજરાત બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2024 કેલેન્ડર જાહેર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર.આજે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરની વિગતો જાહેર કરવામાં આવ્યું હતું. આ કેલેન્ડર શૈક્ષણિક વર્ષ GSEB School Calendar 2024-25 માટે શાળાકીય પ્રવૃત્તિ માટે છે.

ગુજરાત બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2024 કેલેન્ડર જાહેર

જેમાં શૈક્ષણિક સત્રના દિવસો, શાળાકીય પરીક્ષાની તારીખની વિગતો, પરીક્ષાઓ અંગેની સૂચનાઓ, વેકેશનના દિવસો, જાહેર રજાઓની વિગતો તેમજ ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓની તારીખની વિગતો સામેલ છે. આ તારીખોમાં સરકારશ્રી ધ્વારા કોઈ ફેરફાર કરવામાં આવે તો તે મુજબ ફેરફાર કરવાનો રહેશે.

આ તારીખોમાં સરકારશ્રી ધ્વારા કોઈ ફેરફાર કરવામાં આવે તો તે મુજબ ફેરફાર કરવાનો રહેશે.ઉક્ત વિગતો આપના તાબાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ તથા અમલ સારું મોકલી આપશો.

આ પણ વાંચો- GPSC ભરતી 2024: ગુજરાત જાહેર સેવા આયોગમાં નોકરીનો મોકો, અરજી કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ 2024

દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશન તારીખ જાહેર

દિવાળી વેકેશન તા.૨૮/૧૦/૨૦૨૪ થી ૧૭/૧૧/૨૦૨૪ સુધી રહેશે જેમાં રજાના કુલ દિવસ ૨૧ રહેશે અને ઉનાળુ વેકેશન તા.૦૫/૦૫/૨૦૨૫ થી ૦૮/૦૬/૨૦૨૫ જેમાં રજાના દિવસ૩૫ રહેશે આ પછી આવતું નવું શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬નું પ્રથમ સત્ર શરૂ તા.૦૯/૦૬/૨૦૨૫ થી શરૂ કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ લિંક :

GSEB શૈક્ષણિક વર્ષ કેલેન્ડર 2024 અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો