GSEB SSC Result 2024: ધોરણ 10 રીઝલ્ટ 2024, જાણો વોટ્સએપથી કઈ રીતે જાણી શકાય ધોરણ 10 નું રીઝલ્ટ

WhatsApp Join Now
Telegram Join Here

GSEB SSC Result 2024:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-2024 માં યોજાયેલ ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ: 11/05/2024 ના રોજ સવારના 09:00 કલાકે જાહેર કરવામાં આવનાર છે.

GSEB SSC Result 2024

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલનું નામધોરણ 10 પરીક્ષાનું રીઝલ્ટ વોટ્સએપથી જાણી શકાશે
આર્ટિકલની કેટેગરીResult
પરિણામનું નામધોરણ 10 પરીક્ષા રિઝલ્ટ
રીઝલ્ટ સ્થિતિજાહેર નથી થયું
ધોરણ 10 રીઝલ્ટ તારીખ11/05/2024
બોર્ડની વેબસાઈટwww.gseb.org

વોટ્સએપથી જાણી શકાશે ધોરણ 10 પરીક્ષાનું રીઝલ્ટ 2024

ધોરણ 10 વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ ગત માર્ચ 2024 પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number +916357300971 પર પણ પોતાની જુલાઇ-૨૦૨૩ પૂરક પરીક્ષાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

ધોરણ 10 રીઝલ્ટ 2024

વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિધ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો