GSSSB સિનિયર સર્વેયર પરીક્ષા તારીખ જાહેર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર સ્પર્ધાત્મક પરીક્ષા, જાણો ક્યારે લેવાશે પરીક્ષા

WhatsApp Join Now
Telegram Join Here

GSSSB સિનિયર સર્વેયર પરીક્ષા તારીખ જાહેર : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ગાંધીનગર જાહેરાત ક્રમાંક ૨૧૪/૨૦૨૩૨૪ ની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના જાહેર કરવામાં આવી છે.

GSSSB સિનિયર સર્વેયર પરીક્ષા તારીખ જાહેર

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટ નામસિનિયર સર્વેયર, વર્ગ-૩ (મહેસૂલ વિભાગ)
જાહેરાત ક્રમાંક ૨૧૪/૨૦૨૩૨૪
MCQ પરીક્ષા તારીખ21 મી જુલાઈ 2024
સત્તાવાર વેબસાઇટhttps://gsssb.gujarat.gov.in/

GSSSB Senior Surveyor Exam Date 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ૨૧૪/૨૦૨૩૨૪, સિનિયર સર્વેયર, વર્ગ-૩ (મહેસૂલ વિભાગ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું MCQ પદ્ધતિથી તા.૨૧/૦૭/૨૦૨૪ નાં રોજ આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે. પરીક્ષાનાં કાર્યક્રમ અને કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિધ્ધ કરવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

GSSSB દ્વારા જાહેરાત ક્રમાંક ૨૧૪/૨૦૨૩૨૪ સિનિયર સર્વેયર, વર્ગ-૩ (મહેસૂલ વિભાગ) તા.૨૧/૦૭/૨૦૨૪ નાં રોજ લેવામાં આવશે, તમામ ઉમેદવારે નોંધ લેવી

આ પણ વાંચો- મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક ભરતી 2024: 50 કારકુની તાલીમાર્થીની નોકરીનો મોકો

GSSSB સિનિયર સર્વેયર પરીક્ષા તારીખ ચેક કરવાનાં પગલાં

GSSSB સિનિયર સર્વેયર પરીક્ષા તારીખ જોવા તથા ડાઉનલોડ કરવા અંગેની લીંક નીચે મુજબ છે.

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gsssb.gujarat.gov.in/
  •  જાહેરાત ક્રમાંક ૨૧૪/૨૦૨૩૨૪, સિનિયર સર્વેયર, વર્ગ-૩ (મહેસૂલ વિભાગ) સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના પર ક્લિક કરો
  • ભવિષ્યના ઉપયોગ માટે PDFની પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચો- ગ્રામીણ બેંકો માં 9995 જગ્યાઓ માટે મોટી ભરતી 2024: ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી

GSSSB Senior Surveyor Exam Date 2024 મહત્વની તારીખો

GSSSB સિનિયર સર્વેયર Exam Date 2024મહત્વપૂર્ણ તારીખો
સિનિયર સર્વેયર પરીક્ષા તારીખજુલાઈ 21, 2024

આ પણ વાંચો- GSRTC અમદાવાદ ભરતી 2024: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં નોકરીનો મોકો

મહત્વપૂર્ણ લિંક :

સિનિયર સર્વેયર પરીક્ષા તારીખ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

GSSSB સિનિયર સર્વેયર પરીક્ષા તારીખ 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

GSSSB સિનિયર સર્વેયર પરીક્ષા તારીખ 2024 સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in/ છે.

GSSSB સિનિયર સર્વેયર પરીક્ષા તારીખ કઈ છે ?

GSSSB સિનિયર સર્વેયર પરીક્ષા તારીખ તારીખ 21 જુલાઈ 2024  છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો