ગુજરાતમાં બાગાયતી ખેતીનો વાવેતર વિસ્તાર વધારવા મહત્વપૂર્ણ નિર્ણય: આ ચાર જિલ્લામાં શરૂ તાલીમ કેન્દ્રો, રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

WhatsApp Join Now
Telegram Join Here

ગુજરાતમાં બાગાયતી ખેતીનો વાવેતર વિસ્તાર વધારવા મહત્વપૂર્ણ નિર્ણય: આજે રાજ્ય સરકાર ના કૃષિ મંત્રી રાઘવજી પટેલે એ માહિતી આપતા જણાવ્યુ કે જે ખડૂતો બાગાયતી પાકના વાવેતર અને બાગાયતી ખેતીમાં આધુનિક પદ્ધતિઓને શરૂ કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાતમાં બાગાયતી ખેતીનો વાવેતર વિસ્તાર વધારવા મહત્વપૂર્ણ નિર્ણય

બાગાયતી ખેતીમાં આધુનિક પદ્ધતિઓ ની અને નવી ટેક્નોલોજી ની જરૂરિયાત સમય સાથે જરૂર પડતી હોઈ છે. આ માટે, ગુજરાત રાજ્યના ખેડૂતોને બાગાયતી ખેતીની આધુનિક પદ્ધતિઓ અંગે તાલીમબદ્ધ શરુ કરવા તેમજ યોગ્ય માર્ગદર્શન મળી રહે એ માટે ગુજરાત રાજ્ય સરકારે ગાંધીનગર, અમરેલી, બનાસકાંઠા અને દાહોદ જિલ્લામાં નવા સેન્ટર ઓફ એક્સેલેન્સ શરુ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે રાજ્ય સરકાર ત્રણ વર્ષ માટે એક સેન્ટર દિઠ રૂપિયા કુલ દસ કરોડ એમ કુલ રૂપિયા 40 કરોડની રકમ ફાળવાશે.

આ પણ વાંચો- માનવ કલ્યાણ યોજના 2024: ધંધા માટે સાધન કીટ સહાય આપવામાં આવશે, જુઓ કોને આ યોજનો લાભ મળશે

આ ચાર જિલ્લામાં શરૂ તાલીમ કેન્દ્રો

અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં કુલ રૂ. ૪૦ કરોડના ખર્ચે બનશે સેન્ટર ઓફ એકસેલેન્સ કેન્દ્રો ખાતે બાગાયત ખેતીની નવી આધુનિક પદ્ધતિઓ અંગે તાલીમો અને નિદર્શનો ગોઠવવામાં આવશે

આ ચાર કેન્દ્રો આધુનિક પદ્ધત્તિ થી ખેતી ની માહિતી

આ ચાર કેન્દ્રો માં બાયાગતી ખેતી કરતા શાકભાજી, ફળો અને મસાલા પાકો ને આધુનિક પદ્ધત્તિ થી ખેતી ની માહિતી આપવા માં આવશે સાથે આ પાકનો સંગ્રહ કેવી રીતે કરી શકાય એની પણ માહિતી આપવામાં આવશે જેથી સમય નો વ્યય તેમજ વધુ આવક મેળવી શકે એ માટે નો પ્રયાસ કરવામાં આવશે.

આ પણ વાંચો- વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024: અલગ અલગ જગ્યાઓ માટે નોકરી મેળવવાનો મોકો

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો