ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવામાં આવી: 1318 જગ્યાઓ માટે ભરતીના ફોર્મ શરુ, જુઓ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 મી જૂન 2024

WhatsApp Join Now
Telegram Join Here

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવામાં આવી, ગુજરાત હાઇકોર્ટ દ્વારા 1318 વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરી હતી જેમાં હમણાં ફોર્મ ભરવાનું 15 મી જૂન 2024 ના રોજ પૂર્ણ થયલ હતું જેમાં ફરી થી ફોર્મ ભરવાથી વંચિત ઉમેદવારો માટે ફરી થી ફોર્મ ભરવાનું શરુ કરેલ છે.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવામાં આવી

સંસ્થાગુજરાત હાઇકોર્ટ ( Gujarat High Court )
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
ખાલી જગ્યા1318
એપ્લિકેશન મોડઓનલાઈન
લંબાવેલ છેલ્લી તારીખ18મી જૂન 2024 
સત્તાવાર વેબસાઇટhttps://hc-ojas.gujarat.gov.in/

Gujarat High Court Bharti 2024

ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court Bharti 2024) એ વિવિધ પોસ્ટ માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી જેના હમણાં ફોર્મ ભરવાનું 15 મી જૂન 2024 ના રોજ પૂર્ણ થયલ હતું જેમાં ફરીથી ફોર્મ ભરવાથી વંચિત ઉમેદવારો માટે ફરી થી ફોર્મ ભરવા માટે નો એક મોકો આપવા આવેલ છે આ ફોર્મ ભરવાની તારીખ લંબાવામાં આવી છે, હવે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 મી જૂન 2024 રાખવામાં આવેલ છે તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે MahitiApp.Net ને તપાસતા રહો.

ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) એ વિવિધ 1318 પોસ્ટ માટે જાહેરાત બહાર પાડ્યું છે ઓનલાઇન અરજીની નવી લંબાવેલ છેલ્લી તારીખ 18-06-2024 છે. જેઓ Gujarat High Court ભરતી 2024 ના ફોર્મ ભરવાથી વંચિત ઉમેદવારો માટે ફરી થી અરજી કરવા ઇચ્છતા હોય તેઓ ઓનલાઈન અરજી કરી શકે છે.

આ પણ વાંચો- ગ્રામીણ બેંકો માં 9995 જગ્યાઓ માટે મોટી ભરતી 2024: ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

ગુજરાત હાઇકોર્ટ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://hc-ojas.gujarat.gov.in/
  • એપ્લાય ઓનલાઈન વિકલ્પ પર ક્લિક કરો.
  • Gujarat High Court ભરતી 2024 શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • https://exams.nta.ac.in/HCG/ વેબસાઇટ જઈ રજીસ્ટર પર ક્લિક કરો
  • ફોર્મ માંગેલ ફોર્મ માં વિગતો ભરો અને અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચો- ગુજરાત વિદ્યાપીઠમાં નવી ભરતી 2024 જાહેર: ઓનલાઈન અરજી ફોર્મ શરૂ, અહીંથી કરો અરજી 

Gujarat High Court Bharti 2024 Extension Of Last Date મહત્વની તારીખો

Gujarat High Court Bharti 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની લંબાવેલ છેલ્લી તારીખજૂન 18, 2024

મહત્વપૂર્ણ લિંક :

લંબાવેલ છેલ્લી તારીખ જાહેરાતઅહીં ક્લિક કરો
ગુજરાત હાઇકોર્ટ માં નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024 કુલ કેટલી ખાલી જગ્યા માટે ભરતી છે ?

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024 કુલ 1318 ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024 માં અરજી કરવાની લંબાવેલ છેલ્લી તારીખ કઈ છે ?

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024 માં અરજી કરવાની લંબાવેલ છેલ્લી તારીખ 18 જૂન 2024  છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો